પશ્ચિમ બંગાળમાં ફરજ બજાવતા પાલનપુર ખોડલા ગામના BSF જવાન શહીદ

- Advertisement -
Share

પશ્ચિમ બંગાળમાં ફરજ બજાવતો ગુજરાતનો BSF જવાન શહીદ થયાની ઘટના સામે આવી છે. બનાસકાંઠાના પાલનપુરના ખોડલા ગામના જવાન સરદારભાઈ  ફરજ બજાવતા શહીદ થયા હતા. શહીદના જવાનને વતન ખોડલા ગામે દાંતીવાડા BSF બટાલિયન અને ગાંધીનગર BSF ટીમ ગાર્ડ ઓફ ઓનર આપશે. શહીદના નશ્વર દેહને સવારે 11 કલાક બાદ અગ્નિસંસ્કાર આપવામાં આવશે.

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!