અંબાજીમાં બાઇકની ઉઠાંતરી થતાં ચકચાર

- Advertisement -
Share

સ્થાનિક લોકોમાં ભયનો માહોલ : અજાણ્યા શખ્સો બાઇક ઉઠાવી લઇ જતાં સી.સી.ટી.વી. કેમરામાં કેદ થયા છે

 

અંબાજીના રીલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં એક બાઇક ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. રાત્રિ દરમિયાન બાઇક ચોર રીલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં ઘરની સામેથી બાઇક ઉઠાવી લઇ જતાં સી.સી.ટી.વી. કેમરામાં

કેદ થયા છે. રાત્રિ દરમિયાન બાઇક ચોરી ઘરની સામેથી બાઇક લઇ જઇ રહ્યો હતો. ત્યારે ઘરવાળાને જાણ થતાં બાઇક ચોરો પાછળ દોડતાં બાઇક ચોર બાઇકને તેજ રફતારથી લઇ ફરાર થઇ ગયા હતા.

બાઇક ઉઠાવતી ગેંગ અંબાજીમાં સક્રીય બનતાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે બાઇક ચોર ગેંગ સામે કડક કાર્યવાહી કરવાની સ્થાનિક લોકોમાં માંગ પણ ઉઠી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!