આબુરોડ પાલનપુર હાઇવે પર ગાય વચ્ચે આવતા ટેન્કરએ પલતી મારી, ડ્રાઇવર-ક્લિનર ઇજાગ્રસ્ત

- Advertisement -
Share

આબુરોડ પાલનપુર હાઇવે ઉપર અચાનક ગાય વચ્ચે આવતા ટેન્કર ચાલકે ગાયને બચાવવા જતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ટેન્કર રોડની સાઈડમાં ઉતરી જતા ટેન્કર પલટી મારી ગયું હતું.

રાત્રિના સમય દરમિયાન ટેન્કર પલટી જતા ધડાકા ભેર અવાજ સર્જાતા આજુબાજુના લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને ચાલક તેમજ ક્લીનરને ટેન્કરમાંથી બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!