test

બનાસકાંઠાની 3 નગરપાલિકાઓની સામાન્ય ચુંટણી – 2021નું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું

- Advertisement -
Share

આજે બનાસકાંઠા જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની નગરપાલીકાઓની સામાન્ય ચુંટણી હતી જેમાં ડીસામાં 11 વોર્ડ પર 44 બેઠક પર 152 ઉમેદવારોએ ઉમેદવારી નોધાવી હતી,પાલનપુરમાં 11 વોર્ડ પર 44 બેઠક પર 138 ઉમેદવારોએ ઉમેદવારી નોધાવી હતી અને ભાભરમાં 06 વોર્ડ પર 24 બેઠક પર 55 ઉમેદવારોએ ઉમેદવારી નોધાવી હતી આમ કુલ ત્રણેય નગરપાલિકાનાં 28 વોર્ડમાં 112 બેઠક પર 345 હરીફોના ભાવી EVMમાં સીલ થયા.

 

 

આજે વહેલી સવારે 07:00 થી સાંજે 06:00 સુધીમાં થયેલ સરેરાશ મતદાનની આંકડાકીય માહિતી.

 

 

— ડીસા —

ડીસામાં 92665 કુલ નોધાયેલ મતદાર છે જેમાંથી 56016 મતદારોએ મતદાન કરતા ડીસામાં સરેરાશ 60.45 % મતદાન નોધાયું છે તો ગત ટર્મ વર્ષ-2015 માં ડીસામાં સરેરાશ 66.48% મતદાન થયું હતું તેની સરખામણી આ વખતે 06.03 % મતદાન ઓછું થયું છે.

 

 

— પાલનપુર —

પાલનપુરમાં 116706 કુલ નોધાયેલ મતદાર છે જેમાંથી 65887 મતદારોએ મતદાન કરતા પાલનપુરમાં સરેરાશ 56.46% મતદાન નોધાયું છે તો ગત ટર્મ વર્ષ-2015 માં પાલનપુરમાં સરેરાશ 58.40 % મતદાન થયું હતું તેની સરખામણી આ વખતે 03.94 % મતદાન ઓછું થયું છે.

 

 

— ભાભર —

ભાભરમાં 14823 કુલ નોધાયેલ મતદાર છે જેમાંથી 11046 મતદારોએ મતદાન કરતા ભાભરમાં સરેરાશ 74.75 % મતદાન નોધાયું છે તો ગત ટર્મ વર્ષ-2016 માં ભાભરમાં સરેરાશ 73.36 % મતદાન થયું હતું તેની સરખામણી આ વખતે 01.16 % મતદાન વધારે થયું છે.

 

 

એક નજર કરીએ વોર્ડવાઈસ સરેરાશ થયેલ મતદાન પર :-

 

ડીસામાં કુલ 11 વોર્ડમાં સૌથી વધુ મતદાન વોર્ડ નંબર:11 માં 70.32 %  થયું અને સૌથી ઓછું વોર્ડ નંબર:2 માં 48.31 %  થયું.

વોડૅ ક્રમાંક કુલ મતદાર કુલ મતદાન કુલ મતદાન %
વોર્ડ -1 9722 5615 57.75
વોર્ડ -2 9122 4407 48.31
વોર્ડ -3 6911 4365 63.16
વોર્ડ -4 7644 4542 59.41
વોર્ડ -5 9739 5377 55.21
વોર્ડ -6 8203 4843 59.03
વોર્ડ -7 7403 4492 60.67
વોર્ડ -8 10621 6636 62.47
વોર્ડ -9 7906 5235 66.21
વોર્ડ -10 7548 4987 66.07
વોર્ડ -11 7846 5517 70.31

 

 

પાલનપુરમાં કુલ 11 વોર્ડમાં સૌથી વધુ મતદાન વોર્ડ નંબર:11 માં 64.48 % થયું અને સૌથી ઓછું વોર્ડ નંબર:1  માં 50.87 % થયું

 

વોડૅ ક્રમાંક કુલ મતદાર કુલ મતદાન કુલ મતદાન %
વોર્ડ -1 11397 5798 50.87
વોર્ડ -2 8533 4696 55.03
વોર્ડ -3 11519 6940 60.24
વોર્ડ -4 12046 6604 54.82
વોર્ડ -5 10176 6058 59.53
વોર્ડ -6 10514 5697 54.18
વોર્ડ -7 10559 5700 53.98
વોર્ડ -8 12001 6616 55.12
વોર્ડ -9 11337 6335 55.87
વોર્ડ -10 7934 4550 57.34
વોર્ડ -11 10690 6893 64.48

 


 

 

ભાભરમાં કુલ 06  વોર્ડમાં સૌથી વધુ મતદાન વોર્ડ નંબર:1 માં 82.93 % થયું અને સૌથી ઓછું વોર્ડ નંબર:04 માં 67.74 ૪%  થયું

વોડૅ ક્રમાંક કુલ મતદાર કુલ મતદાન કુલ મતદાન %
વોર્ડ -1 1758 1458 82.93
વોર્ડ -2 2291 1579 68.92
વોર્ડ -3 2799 2294 81.95
વોર્ડ -4 2235 1514 67.74
વોર્ડ -5 3377 2347 69.49
વોર્ડ -6 2363 1854 78.45

 


 

 

ભાભર નગરપાલીકાની ચુંટણીના હરીફોની યાદી.

વોર્ડ ક્રમાંક ઉમેદવાર નું નામ પક્ષ
1 (5) રાજાભાઇ જામાભાઇ ઠાકોર ભાજપ
1 (4) ભરતભાઇ દરગાભાઇ માળી ભાજપ
1 (3) પ્રિતીબેન કલ્‍પેશકુમાર ઠકકર ભાજપ
1 (7) રંજનબેન ઘીરૂભાઇ ૫ટેલ ભારાકોં
1 (8) વનાભાઈ રત્નાભાઈ માળી ભારાકોં
1 (6) રાયચંદભાઈ ચાંદાજી ઠાકોર ભારાકોં
1 (1) નિતાબેન હરીગર ગૌસ્વામી ભાજપ
1 (2) નીલમબેન વિનોદચંદ્ર ઠકકર ભારાકોં
1 (10) જબુનબેન હનીફભાઇ ઘાંચી અપક્ષ
1 (9) સંજયકુમાર નાનકરામ પંડયા આપ
2 (9) હિતેશકુમાર સોમાલાલ ઠકકર ભાજપ
2 (5) નીતાબેન મહેશકુમાર ઠકકર ભાજપ
2 (2) કાંન્‍તિભાઇ ગોરઘનભાઇ જોષી ભાજપ
2 (4) ગીતાબેન લીલાભાઇ ભીખાણી ભાજપ
2 (3) ગણેશભાઇ રણછોડભાઇ પટેલ ભારાકોં
2 (7) વનિતાબેન મહેશકુમાર ઠકકર ભારાકોં
2 (8) સંતોકબેન ઝેણાજી ઠાકોર ભારાકોં
2 (6) બાબુલાલ ભગવાનદાસ અખાણી ભારાકોં
2 (1) અમૃતભાઇ ભીખાભાઇ નાઇ આપ
3 (7) મહિપતસિંગ કનુભા રાઠોડ આપ
3 (9) વિક્રમસીંગ દિપસીંગ રાઠોડ ભાજપ
3 (8) વસંતબા હુકમસીંહ રાઠોડ ભારાકોં
3 (1) કંકુબેન સેધાભાઈ પરમાર ભારાકોં
3 (11) સિધ્ધરાજસિંહ કકલસિંહ રાઠોડ ભારાકોં
3 (6) બલાભાઈ રામચંદભાઈ દુમાદરા ભારાકોં
3 (5) પ્રભાતસિંહ મેતુભા રાઠોડ ભાજપ
3 (3) દાનીબેન માનસુગભાઈ પરમાર ભાજપ
3 (10) સાકરબા બલુભા રાઠોડ ભાજપ
3 (2) ગીતાબેન ખેમાભાઇ પરમાર આપ
3 (4) નાનુભા ચેનસીંગ રાઠોડ આપ
4 (5) મઘુબેન કમલેશભાઇ પ્રજાપતિ ભાજપ
4 (7) રમીલાબેન સુરેશકુમાર સહાયતા ભારાકોં
4 (4) ભગવાનભાઈ માધાજી દરજી ભારાકોં
4 (3) નીરૂબેન વિનોદભાઈ ઠકકર ભારાકોં
4 (6) મુમતાજબહેન રહેમાનભાઈ ઘાંચી ભારાકોં
4 (2) કનૈયાલાલ ગણપતલાલ મુલાણી ભાજપ
4 (8) હેમાબેન ચંદ્રકાન્‍તભાઇ રાવળ સમેજા ભાજપ
4 (1) અલકાબેન જગદીશચંદ્ર અખાણી ભાજપ
5 (1) ગીતાબેન નવિનભાઇ માળી ભાજપ
5 (7) રોહીતકુમાર હરીભાઇ આચાર્ય (દિપકભાઇ) ભાજપ
5 (3) ધનુભા મગનસિંગ રાઠોડ ભાજપ
5 (6) રેણુકાબેન પ્રવિણકુમાર સોની ભાજપ
5 (9) શૈલેષકુમાર જેસંગભાઇ માળી ભારાકોં
5 (8) વિકાસકુમાર અરવિંદભાઇ પુજારા ભારાકોં
5 (5) રીનાબેન કમલેશભાઇ સોની ભારાકોં
5 (4) યોગેશભાઇ મહેન્‍દ્રભાઇ જોષી આપ
5 (2) દેવકીબા મહેશસિહ રાઠોડ ભારાકોં
6 (4) ચિનુભા લાલસિંહ રાઠોડ ભાજપ
6 (5) પરમાભાઇ મોહનભાઇ પરમાર ભારાકોં
6 (3) કાંતાબેન સવાભાઇ ચાંદેશા ઠાકોર ભાજપ
6 (2) અંજીબા બલુભા રાઠોડ ભાજપ
6 (1) અવલબેન કિર્તીભાઇ પરમાર ભાજપ
6 (7) વિજુબા મેરૂભા રાઠોડ ભારાકોં
6 (6) લીલાબેન ગજાજી ઠાકોર ભારાકોં
6 (8) વિનાજી સંતાજી ઠાકોર ભારાકોં

 


 

 

ડીસા નગરપાલીકાની ચુંટણીના હરીફોની યાદી.

Ward No ઉમેદવાર નું નામ પક્ષ
1 (13) હાર્દીક પ્રકાશભાઈ ઠકકર આપ
1 (12) વિજય ત્રિકમભાઇ સોલંકી આપ
1 (3) ચંદ્રીકાબેન બાબુભાઇ રાણા ભાજપ
1 (5) ઝબુબેન કનુભાઇ માજીરાણા ભારાકોં
1 (2) કોમલબેન નરેશકુમાર પટેલ આપ
1 (11) રાજેશ્વરી નરસિંહજી ઠાકોર ભારાકોં
1 (9) બબાજી કાળુજી વાઘેલા ભાજપ
1 (10) મૌસમ કિશોરભાઇ સાંખલા ભાજપ
1 (4) જીજ્ઞેશભાઇ રમેશભાઇ જોષી ભાજપ
1 (16) મંજુલાબેન કીરણભાઇ રાવળ અપક્ષ
1 (7) નવિનકુમાર સોમાજી પરમાર ભારાકોં
1 (1) અશોકભાઇ હંસાજી પૂરોહિત ભારાકોં
1 (8) નીરૂબેન સુરેશભાઇ માજીરાણા આપ
1 (15) પ્રફુલભાઇ રસીકલાલ અખાણી અપક્ષ
1 (6) તનુબેન લાલાભાઇ માજીરાણા બસપા
1 (14) અશોકભાઇ નરસાજી ગેલોત અપક્ષ
2 (6) ભાવનાબેન જયદત્તભાઇ પંડ્યા આપ
2 (11) હસમુખ ચંદુજી સોલંકી અપક્ષ
2 (9) હરેશભાઇ જીવરામભાઇ ઠક્કર આપ
2 (7) વિજયકુમાર અમૃતલાલ સુદ્રાસણા ભારાકોં
2 (4) બાબુલાલ દયારામભાઇ સોલંકી (માળી) આપ
2 (3) ચાર્મીબેન વસંતભાઇ શાહ ભાજપ
2 (8) શૈલેષભાઇ અંબારામ રાયગોર ભાજપ
2 (1) અતુલભાઇ મફતલાલ શાહ ભાજપ
2 (5) ભારતીબેન ભરતકુમાર પટેલ ભાજપ
2 (2) કૈલાશબેન વિપુલભાઇ શાહ ભારાકોં
2 (10) મુકેશકુમાર વિજેન્દ્રકુમાર શર્મા અપક્ષ
3 (10) સીતાબેન પ્રભાતભાઇ દેસાઇ ભારાકોં
3 (4) ગુલાબજી સોનાજી પરમાર ભારાકોં
3 (7) પ્રાગજીભાઇ પબાજી માજીરાણા ભારાકોં
3 (12) આશાબેન સંજયકુમાર શુક્લ અપક્ષ
3 (8) મધુબેન દામજીભાઇ પ્રજાપતિ ભારાકોં
3 (6) છાયાબેન ભરતભાઇ નાઇ ભાજપ
3 (2) આરતીબેન ગોવિંદજી ઠાકોર આપ
3 (9) શૈલેષકુમાર છગનભાઇ પ્રજાપતિ ભાજપ
3 (5) ગોરધનજી નારણજી કચ્છવા ભાજપ
3 (11) સંગીતાબેન પ્રકાશકુમાર દવે ભાજપ
3 (14) રેખાબેન પ્રવિણભાઇ પંચાલ અપક્ષ
3 (1) અનિલકુમાર સોમાભાઇ માળી આપ
3 (13) રમેશકુમાર અમરાજી માજીરાણા અપક્ષ
3 (3) કનુકુમાર બાબુભાઇ પ્રજાપતિ આપ
4 (10) મઘુબેન કનુભાઇ ત્રિવેદી અપક્ષ
4 (8) સુભાષકુમાર ઉત્તમલાલ ઠકકર આપ
4 (9) ભાવેશભાઇ રમેશભાઇ પ્રજાપતિ અપક્ષ
4 (3) નીતાબેન નિલેષકુમાર ઠક્કર ભાજપ
4 (1) ચેતનકુમાર જીતેન્દ્રકુમાર ત્રિવેદી ભાજપ
4 (11) વિજયભાઇ જેઠાલાલ પંચાલ અપક્ષ
4 (7) સુનીતાબેન પ્રવિણભાઇ ઠક્કર ભારાકોં
4 (4) નિલાબેન મોતીભાઇ પ્રજાપતિ ભાજપ
4 (2) ચંદનભાઇ બાબુલાલ પટેલ ભારાકોં
4 (5) બાબુભાઇ ભાઇલાલ ઠક્કર ભાજપ
4 (6) વિજયકુમાર ઇશ્વરલાલ દવે આપ
5 (9) જગદીશચંદ્ર શંકરલાલ મોદી અપક્ષ
5 (6) વિપુલ ભગવાનદાસ ખત્રી આપ
5 (11) મધુબેન શ્રવણકુમાર કેલા અપક્ષ
5 (10) દિનેશચંદ્ર રામચંદ્ર ટાંક અપક્ષ
5 (5) ભમરાજી કસ્તુરજી માજીરાણા ભારાકોં
5 (8) કલ્પનાબેન ચંદ્રકાન્તભાઇ આચાર્ય અપક્ષ
5 (2) ગીરીશચંદ્ર લક્ષ્મીચંદ ભરતીયા ભાજપ
5 (1) અનીતાબેન વિજયકુમાર વાઘેલા ભાજપ
5 (7) શીલ્પાબેન દેવેન્દ્રકુમાર સોલંકી ભાજપ
5 (3) ગોવિંદકુમાર મનુભાઇ માખીજા ભાજપ
5 (12) રાજેશકુમાર પોપટલાલ પરમાર અપક્ષ
5 (4) પિન્કેશકુમાર મહેન્દ્રકુમાર પુરોહિત આપ
6 (14) મહેશકુમાર ઘુખાજી બારોટ અપક્ષ
6 (12) ભરતકુમાર ઇશ્વરલાલ ૫ઢિયાર અપક્ષ
6 (10) છગનજી થાનાજી રાજગોર (બ્રાહ્મણ) અપક્ષ
6 (16) લીલાબેન છગનજી રાજગોર (બ્રાહ્મણ) અપક્ષ
6 (4) મુકેશ દલપતરામ ખત્રી આપ
6 (11) પાર્થકુમાર વિષ્ણુભાઇ દવે અપક્ષ
6 (18) સ્મીતાબેન શંભુભાઇ રાઠોડ અપક્ષ
6 (15) રૂખીબેન નરસિંહભાઇ બારોટ અપક્ષ
6 (17) લીલાબેન પરસોત્તમભાઇ પરમાર અપક્ષ
6 (1) આરતીબેન મુકેશકુમાર પરમાર આપ
6 (9) કવિતાબેન શ્રવણકુમાર પંડયા અપક્ષ
6 (6) રાજેશકુમાર બુલચંદભાઇ ઠક્કર ભાજપ
6 (7) વાસુદેવ પરસોત્તમદાસ મોઢ ભાજપ
6 (2) નયનાબેન મગનભાઇ સોલંકી ભાજપ
6 (3) પુનમબેન પ્રશાન્તભાઇ ભાટી ભાજપ
6 (5) રમીલાબેન ગણપતભાઇ બારોટ ભારાકોં
6 (8) વિપુલભાઇ ભોગીલાલ શાહ ભારાકોં
6 (19) હર્ષદકુમાર નરેન્દ્રકુમાર પરમાર અપક્ષ
6 (13) મણીબેન રમેશભાઇ માળી અપક્ષ
7 (6) ભગુબેન પ્રકાશભાઇ તુરી ભારાકોં
7 (3) જસીબેન ભરતકુમાર ઠાકોર ભારાકોં
7 (5) પ્રકાશભાઇ લાલજીભાઇ બ્રાહમણ ભારાકોં
7 (2) ગીતાબેન જયંતિભાઇ બારોટ આપ
7 (13) રમીલાબેન કરણજી ઠાકોર અપક્ષ
7 (11) બબીબેન શંભુભાઇ રાઠોડ અપક્ષ
7 (9) ઉષાબેન અશોકભાઇ ઠક્કર અપક્ષ
7 (14) લાલચંદભાઇ જેસાજી માજીરાણા અપક્ષ
7 (1) ઉષાબેન ચંપકલાલ સોનગરા ભાજપ
7 (10) કાળુભાઇ વર્ધાજી માજીરાણા અપક્ષ
7 (4) પ્રકાશભાઇ આંબાજી માજીરાણા ભાજપ
7 (12) મંજુલાબેન પોપટભાઇ મોચી અપક્ષ
7 (15) સંગીતાબેન બાબુલાલ જોષી અપક્ષ
7 (8) સવિતાબેન જીજ્ઞેશકુમાર હરીયાણી ભાજપ
7 (7) રવિકુમાર દલપતભાઇ ઠક્કર ભાજપ
8 (2) ઉષાબેન નિલેશકુમાર પરમાર ભાજપ
8 (9) શબનમબાનુ સાજીદ શેખ અપક્ષ
8 (1) અમીતાબેન રમેશકુમાર દેલવાડીયા ભાજપ
8 (6) ગીતાબેન રજનીકાંત મહેસુરીયા અપક્ષ
8 (3) પિંકેશકુમાર નાનાલાલ દોશી ભાજપ
8 (5) રાજેશકુમાર ભીખાજી પરમાર ભાજપ
8 (7) દેવચંદભાઇ રામચંદજી સોલંકી અપક્ષ
8 (8) નિકિતાબેન નટવરજી ઠાકોર અપક્ષ
8 (4) ભાવિ વિપુલભાઇ શાહ ભારાકોં
9 (9) રઇસાબેન ગુલામસબ્બીર શેખ અપક્ષ
9 (8) ફરજાના ખુરશીદભાઇ શેખ અપક્ષ
9 (5) આદિલહુસેન મુસ્તુફાભાઇ શેખ અપક્ષ
9 (10) સાદીકમહમદ અબ્દુલસમદ શેખ અપક્ષ
9 (7) નૌશીનબાનુ નુરઅલી કુરેશી અપક્ષ
9 (6) ઝાયેદાબેન કયુમભાઇ કુરેશી અપક્ષ
9 (2) નસીમઅહેમદ અબદુલરઝાક શેખ ભાજપ
9 (1) આશાબેન રમણભાઇ વાઘરી ભાજપ
9 (4) સોહીલરાજ સૈયદઅલી સૈયદ ભાજપ
9 (3) પ્રેમલતા ઉદયકુમાર લોધા ભાજપ
10 (14) હંસાબેન બાલસીંગ ઠાકોર અપક્ષ
10 (11) ધનજીભાઇ પુંજાભાઇ ચૌહાણ અપક્ષ
10 (5) પ્રભુભાઇ રવાભાઇ બઢીયા બસપા
10 (7) મનીષાબેન જીતેન્દ્રગીરી ગોસ્વામી આપ
10 (10) રોશનીબેન ધવલકુમાર ઠક્કર આપ
10 (9) રીનાબેન શિવાભાઇ ઠાકોર ભારાકોં
10 (6) ભાવનાબેન બાબુલાલ દેસાઇ ભારાકોં
10 (2) ઉષાબેન ભદ્રેશકુમાર મેવાડા ભાજપ
10 (12) રતીલાલ સ્વરૂપરામ ત્રિવેદી અપક્ષ
10 (4) દિપકભાઇ ગોરધનભાઇ પટેલ ભારાકોં
10 (1) અમીતકુમાર વિનોદચંદ્ર રાજગોર ભાજપ
10 (8) રવિન્દ્રભાઇ લક્ષ્મણભાઇ ગુંધી ભાજપ
10 (3) કિરણબેન રણજીતકુમાર વાઘેલા ભાજપ
10 (13) સલમાનખાન સોએબખાન પઠાણ અપક્ષ
11 (17) માધાભાઇ રેવાભાઇ મેજીયાતર અપક્ષ
11 (19) વિરાભાઇ દેવાભાઇ ચૌહાણ અપક્ષ
11 (10) જ્યોત્સનાબેન વિપુલકુમાર પઢિયાર અપક્ષ
11 (15) પ્રવિણકુમાર ઇશ્વરભાઇ ધર્માણી (૫રમાર) અપક્ષ
11 (13) પરાગકુમાર પ્રકાશકુમાર પઢિયાર(દિ૫ક) અપક્ષ
11 (14) પ્રભુભાઇ ગલાભાઇ એદલિયા અપક્ષ
11 (20) સવિતાબેન અમરતલાલ વાણિયા અપક્ષ
11 (1) ઉવેશભાઇ સબ્બીરભાઇ મેમણ આપ
11 (18) મોહનભાઇ સામતાભાઇ પરમાર અપક્ષ
11 (21) હસમુખભાઇ ઉમેદભાઇ કૉઈટીયા અપક્ષ
11 (8) કમલેશ લક્ષમણભાઇ પુરોહિત અપક્ષ
11 (9) ગીતાબેન અશોકકુમાર પઢિયાર અપક્ષ
11 (7) રાધાબેન વીરચંદભાઇ વાવડીયા ભાજપ
11 (2) કિરણકુમાર મનુભાઇ મકવાણા ભાજપ
11 (12) દિનેશભાઇ વિહાભાઇ ધર્માણી અપક્ષ
11 (5) ધવલ અમૃતલાલ સોમેશ્વર આપ
11 (4) દિલીપકુમાર રતીલાલ ધર્માણી ભારાકોં
11 (16) મનહરલાલ શિવલાલ સૈની અપક્ષ
11 (11) દાડમબેન કુંભાભાઇ માળી અપક્ષ
11 (3) ગોમતીબેન મુંગાજી માળી ભાજપ
11 (6) નીતાબેન ભરતકુમાર ટાંક ભાજપ

 


 

 

પાલનપુર નગરપાલીકાની ચુંટણીના હરીફોની યાદી.

Ward No ઉમેદવાર નું નામ
1 (6) નરસીંહભાઇ માલાજી રાઠોડ
1 (7) નરેન્દ્રભાઇ મફતલાલ સોલંકી
1 (8) રાજુભાઇ ચમનજી ઠાકોર
1 (2) આશાબેન વિકાસકુમાર રાણા
1 (10) હેતલબેન ગિરીશભાઇ રાવલ
1 (3) આશિષ શાંતીલાલ પઢીયાર
1 (1) અતુલકુમાર નટવરલાલ સુતરીયા
1 (9) હર્ષાબેન અશોકભાઇ મહેશ્વરી
1 (4) ચીમનલાલ સોમાભાઇ સોલંકી
1 (11) રણજીતભાઇ જગદીશભાઇ કલાવંત
1 (5) ચંદ્રિકાબેન કાળીપ્રસાદ ઠાકોર
1 (12) રવિ રાજેશભાઇ રાવલ
2 (2) કૌશિકભાઇ કીર્તીભાઇ જોષી
2 (5) ભારતીબેન અંબાલાલ રંગવાણી
2 (8) સાગર પ્રવિણચંદ્ર પરમાર
2 (1) અરૂણાબેન પોપટલાલ ઠાકર
2 (3) નરેશભાઇ મોતીભાઇ ભીલ
2 (4) ફતેચંદભાઇ થાવરદાસ રાજવાણી
2 (7) વર્ષાબેન કદમભાઇ લાટીવાલા
2 (9) સીતાબેન નરેશભાઇ સોલંકી
2 (6) મંજુલાબેન દલપતભાઇ પટણી
3 (11) વૈષ્ણવ દિપકકુમાર પ્રવિણકુમાર
3 (5) દિનેશભાઇ મંગાભાઇ પરમાર
3 (6) ફેજલ સલીમભાઇ ચૌહાણ
3 (4) ઇન્દુબેન પ્રકાશ રાવલ
3 (1) અતુલ શંકરભાઇ પ્રજાપતિ
3 (9) રાજુભાઇ ભીખાભાઇ પઢિયાર
3 (2) અમી કાનજીભાઇ પટેલ
3 (8) રવીન્દ્રકુમાર ભવરલાલ સોની
3 (3) આશાબેન ભાવેશકુમાર રાવલ
3 (7) મીનાબેન અરવિંદકુમાર માગરોળા
3 (10) સોનિયાબેન ધર્મેન્દ્રકુમાર સોની
4 (6) મહંમદઅલી રસુલભાઇ મનસુરી
4 (1) અફસાનાબીબી અસ્લમભાઇ સિલાવટ
4 (4) તાહેરાબાનુંં હૈદરભાઇ ધોબી
4 (2) અબરાર હુસૈન અલ્તાફ હુસૈન શેખ
4 (10) ગુલશનબેન એહમદભાઇ ચુનારા
4 (12) શાયરાબેન મુસ્તાકભાઇ મનસુરી
4 (8) સંજયકુમાર રાયભાણભાઇ પટણી
4 (9) ઇબ્રાહીમભાઇ કડુભાઇ મલેક
4 (7) સજુભા અજીતસિંહ જેઠવા
4 (5) પુષ્પાબેન જગદીશચંદ્રભાઇ શ્રીમાળી
4 (3) ગઝાલાબેન અજીતમીયા સીન્ધી
4 (11) તેજસકુમાર ડાહ્યાલાલ પંડ્યા
5 (10) સાહીલ હુસેન આબીદ હુસેન કુરેશી
5 (5) મહેફુજાબાનુ તૌસીફ્ભાઈ સિંધી
5 (12) યુનુસખાન ઐયુબખાન નાગોરી
5 (7) રૂકશારબાનુ ફજામીયા સિંધી
5 (8) સરફરાજ મોહમંદ હૂસેન સિન્ધી
5 (1) આઇસાબેન ઇકબાલભાઇ મેમણ
5 (9) સલમાન રફીકભાઇ મેમણ
5 (4) મનકુમાર કીરીટકુમાર અગ્રવાલ
5 (13) શબનમ ફરીદભાઇ સિંધી
5 (11) જાબીરભાઇ સબ્બીરભાઇ સોલંકી
5 (2) કૈયુમભાઇ સમશેરખાન નાગોરી
5 (3) દિપ્તિ યોગેશકુમાર ચૌહાણ
5 (6) રજીયાબાનુ યુનુસભાઇ સલાટ
6 (1) અજયકુમાર રમેશભાઇ ત્રિવેદી
6 (11) હીરાબેન હરખાભાઇ પરમાર
6 (3) નેહા વિશાલકુમાર પરમાર
6 (5) બેલાબેન અશોકકુમાર મકવાણા
6 (8) રમેશભાઇ પ્રતાપભાઇ પરમાર
6 (9) સુરેશચંદ્ર શંકરલાલ પટેલ
6 (7) મહેશકુમાર મણીલાલ ઠક્કર
6 (12) જયદેવકુમાર બાલાશંકર જોષી
6 (4) પાર્થકુમાર અશોકભાઇ ઠાકોર
6 (2) કીરણબેન દેવેન્દ્રકુમાર રાવલ
6 (10) સૂર્યાબેન નરેશભાઇ ઠાકોર
6 (6) ભરતજી ભીખાજી ઠાકોર
6 (13) મહેશભાઇ દુધાભાઇ મકવાણા
6 (14) લલીતાબેન રવીન્દ્રકુમાર ઠાકોર
7 (2) અંકિતા મગનજી ઠાકોર
7 (10) વીશ્વજીત જગદીશચંદ્ર જોષી વિકાભાઈ
7 (3) દીગેશકુમાર ચંદ્રકાન્તભાઇ વ્યાસ
7 (1) ઐયાજ મહંમદ ગુલાબમહંમદ બાગવાન
7 (5) ભગવાનભાઇ ભીખાભાઇ પટેલ
7 (4) નાગજીભાઇ દેવકરણભાઇ દેસાઇ
7 (8) રીનાબેન પ્રવિણજી ઠાકોર
7 (11) સુશીલા અશોકકુમાર પુરોહિત
7 (9) વિમળાબેન સતીષદાન ગઢવી
7 (13) સત્યબાળાબેન પાઉલભાઇ ક્રિશ્વિયન
7 (12) ઇકબાલ આદમભાઇ માંકણોજીયા
7 (7) મુકેશકુમાર ઉજાભાઇ ચૌઘરી
7 (6) ભારતીબેન ભરતજી ઠાકોર
8 (3) ગનીબેન ગમાનભાઇ ચૌહાણ
8 (1) કાનનભાઇ હીરાભાઇ પટેલ
8 (11) હસુમતીબેન કનુભાઇ પટેલ
8 (8) વિશાલકુમાર પ્રમોદકુમાર દવે
8 (5) પુષ્પાબેન ચંદુભાઇ દરજી
8 (2) કૌશલ અમૃતભાઇ જોષી દાઢી
8 (10) સુનીતાબેન કનુભાઇ ૫ટેલ
8 (9) શિલ્પાબેન અતુલકુમાર જોષી ચોકસી
8 (4) દી૫કકુમાર મૂળચંદભાઇ પટેલ
8 (12) પ્રતિકકુમાર પ્રવિણભાઇ માઢવાળા પટેલ
8 (6) ભરતભાઇ ઇશ્વરભાઇ પટેલ દાઢી
8 (7) ભાનુભાઇ ચુનીલાલ જોષી
9 (6) નવીનચંદ્ર અમરતલાલ ૫ટેલ
9 (3) કનુભાઇ નરસિંહભાઇ પટેલ
9 (10) મઘુબેન જસવંતલાલ મોદી
9 (2) આશિષકુમાર જગદીશભાઇ પ્રજા૫તિ
9 (1) અમિતાબેન રાજેશકુમાર રાવલ
9 (13) જીજ્ઞેશ રૂ૫શીભાઇ જોષી
9 (14) પ્રવિણભાઇ રામાભાઇ પટેલ
9 (8) નીલેશકુમાર નટવરલાલ બારોટ
9 (12) કિશોરકુમાર પન્નાલાલ પુરોહિત
9 (5) દિલીપકુમાર અંબાલાલ પટેલ
9 (9) પિયુષકુમાર મુળચંદભાઇ પટેલ
9 (7) નિલમબેન સંજયકુમાર જાની
9 (4) કવિતાબેન જીતેન્દ્રકુમાર પ્રજા૫તિ
9 (11) મંજુલાબેન હર્ષદકુમાર પટેલ
10 (1) કેયુર વીરેન્દ્રસિંહ જગતા૫
10 (10) અંકિતકુમાર અશોકકુમાર દવે
10 (5) જાગૃતિબેન વિજયકુમાર મોઢ
10 (11) પ્રકાશકુમાર દિનેશચંદ્ર ત્રિવેદી
10 (6) જીતેન્દ્રકુમાર ઘુડાજી ઠાકોર
10 (2) જયશ્રીબેન પાર્થસારથી ૫રમાર
10 (9) હસમુખભાઇ મોહનભાઇ પઢિયાર
10 (7) બોનીકુમાર ઇલેશ સોલંકી
10 (4) જાગૃતિબેન વિજયકુમાર મહેતા
10 (3) જયોતીબેન શ્યામભાઇ વૈઘ
10 (8) મીનાબેન મહેન્દ્રકુમાર માજીરાણા
11 (2) કાન્તાબેન ચમનલાલ શ્રીમાળી
11 (12) સંજયકુમાર તુલસીભાઇ સોલંકી
11 (7) જાગૃતિ રમેશભાઇ સોલંકી
11 (1) અશ્વિનકુમાર કાન્તીલાલ પરમાર
11 (8) નરેશભાઇ અમૃતભાઇ પટેલ
11 (3) ગલબાભાઇ કાનજીભાઇ ચૌહાણ
11 (17) મુકેશકુમાર ઘનાભાઇ પરમાર
11 (10) ભીખીબેન નારણભાઇ દેસાઇ
11 (13) કલ્પેશ રમેશભાઇ ચૌહાણ
11 (6) જશીબેન રાજેશકુમાર પ્રજા૫તિ
11 (11) મંજુબેન ભરતભાઇ ૫ટણી
11 (16) મહેશકુમાર વિરાભાઇ ડાભી
11 (9) નરેશભાઇ ગોદડભાઇ પટેલ
11 (4) ગીતાબેન ઘીરૂભાઇ ૫ટણી
11 (5) જયેશકુમાર ખેમચંદભાઇ પરમાર
11 (15) નિખીલ પોપટલાલ જોષી
11 (14) નરેશકુમાર સેંઘાભાઇ ચૌહાણ

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!