થરાદમાં પોલીસે બાઇક પર દારૂની હેરાફેરી કરતાં શખ્સને ઝડપ્યો

- Advertisement -
Share

પોલીસે કુલ રૂ. 78,800 નો મુદ્દામાલ જપ્ત કર્યો

 

થરાદ પી.આઇ. આર.એસ. દેસાઇ સહીત થરાદ પોલીસ સ્ટાફના માણસો થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના પેટ્રોલિંગમાં હતા.

તે દરમિયાન મળેલ બાતમીના આધારે પીલુડા-કરબૂણ રોડ ઉપરથી બાઇક નં. GJ-08-CJ-2635 ઉપરથી વિદેશી દારૂની બોટલો નંગ-288 રૂ. 28,800 ના મુદ્દામાલ સાથે ચાલક દીપકભાઇ શિવરામભાઇ માજીરાણા
(રહે. માંગરોળ, તા.થરાદ) ને ઝડપી પાડયો હતો અને બાઇક સહીત કુલ રૂ. 78,800 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે થરાદ પોલીસે શખ્સ સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!