હાથમાં ચૂડો, ગળામાં મંગળસૂત્ર : નવી નવેલી દુલ્હનની જેમ સજી સપના ચૌધરી

- Advertisement -
Share

સપના ચૌધરી ફક્ત હરિયાણાની જ નહીં, પણ દેશભરની ચહિતી છે. સપના તેનાં ડાન્સ ઉપરાંત સોશિયલ મીડિા પર પણ ઘણી એક્ટિવ રહે છે. આ વચ્ચે સપનાની લેટેસ્ટ તસવીરો ધૂમ મચાવી રહી છે.

ફેન્સનાં દિલમાં હરિયાણવી ડાન્સર અને બિગ બોસ 11ની સ્પર્ધક રહેલી સપના ચૌધરી નો જલવો હજુ પણ બરકરાર છે. હવે તે ન ફક્ત હરિયાણાની પણ દેશ આખાની ચહિતી થઇ ગઇ છે. સપના ડાન્સ ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. તે અવાર નવાર તેની લેસટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે. અને ડાન્સ વીડિયોને કારણે તે ચર્ચામાં રહે છે. આ વચ્ચે સપનાની સુંદર તસવીરો પર કરી લો એક નજર.

 

આ તસવીરોમાં સપના ચૌધરી નવી નવેલી દુલ્હનની જેમ સજેલી દેખાય છે

 

 

સપના ચૌધરીએ હાલમાં લાલ ચૂડો, ગળામાં મંગળસૂત્ર અને માંગમાં સિંદૂરની સાથે તેનો લૂક પૂર્ણ કર્યો છે.

 

આ તસવીરમાં સપનાએ સાડીનો પલ્લૂ હવામાં લહેરાવ્યો છે. જેમાં તે ઘણી જ સુંદર લાગે છે. સાડીની સાથે કરવામાં આવેલો મેકઅપ તેનાં પર દિપી ઉઠે છે

 

 

સપનાએ લીલા રંગની સાડી પહેરી છે જેમાં તે જામે છે. સપનાનાં ફેન્સ પોસ્ટ પર કમેન્ટ્સ કરી રહ્યાં છે.

 

 

સપના ચૌધરી સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ છે.

 

સપના ચૌધરી ફ્લોરર સાડીમાં નજર આવી રહી છે તેની આ તસવીરો ફેન્સને દિવાનાં બનાવી રહી છે.

 

સપનાએ આ સાડીમાં સુંદર પોઝ આપ્યાં છે. મોટા ઇયરિંગ્સ અને ગળામાં મંગળસૂત્ર તેને વધુ સુંદર બનાવી રહ્યાં છે.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!