બનાસકાંઠા કલેક્ટર અને જીલ્લા મેજીસ્ટ્રેટે 4 બુટલેગરોને પાસા હેઠળ જેલમાં ધકેલવા હુકમ કર્યાં

- Advertisement -
Share

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીની તારીખો જાહેર થતાં જ તંત્ર એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે

 

બનાસકાંઠા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટરે મહત્વનો નિર્ણય લીધો હતો.
જેમાં દારુનો ધંધો કરનારા 4 જેટલાં બુટલેગરોને પાસા હેઠળ રાજ્યની વિવિધ જેલોમાં મોકલવા માટે હુકમો કર્યાં છે.

 

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીની તારીખો જાહેર થતાં જ તંત્ર એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતાં બનાસકાંઠા જીલ્લામાં
કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઇ રહે તેમજ અસામાજીક પ્રવૃત્તિઓને ડામવા માટે શુક્રવારે બનાસકાંઠા જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટરે મહત્વનો નિર્ણય લઇ આવા તત્ત્વો સામે સપાટો બોલાવ્યો છે.

 

દારૂનો ધંધો કરનારા 4 જેટલાં બુટલેગરોને ગુજરાત અસામાજીક પ્રવૃત્તિઓ અટકાવવાના અધિનિયમ પાસા હેઠળ રાજ્યની વિવિધ જેલોમાં મોકલવા માટે બનાસકાંઠા જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા હુકમો કર્યાં છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!