હાથરસમાં મનીષા વાલ્મીકિ મામલે રાષ્ટ્રીય લોક અધિકાર મંચના માધ્યમથી આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂઆત કરીવામાં આવી તેમજ શ્રદ્ધાંજલિ આપવામાં આવી

- Advertisement -
Share

રાષ્ટ્રીય લોક અધિકાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર કાર્યકર્તા માનનીય નીરજકુમાર ચૌહાણ તરફથી ઉતર પ્રદેશના હાથરસ જિલ્લામાં મનીષા વાલ્મીકિ 19 વર્ષની યુવતી ઉપર સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચનારા અપરાધીઓ વિરુદ્ધ તેમજ માનવ અધિકાર હનન બાબતે માનનીય નામદાર (OHCHR) માનવ અધિકાર કાર્યાલય સ્વીઝરલેન્ડ, એશિયાઇ માનવ અધિકાર આયોગ હોંગકોંગ, રાષ્ટ્રીય માનવ અધિકાર સંસ્થાનોના વેશ્વિક સંગઠનો કોલબિયમાં લેખીતમાં મેઈલ માધ્યમથી ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. ભારતના વિવિધ આયોગોને લેખિતમાં આ બાબતે રજૂઆત કરવામાં આવેલ છે. તેમજ રાષ્ટ્રીય લોક અધિકાર મંચના માધ્યમથી ગુજરાત તેમજ ભારતના વિવિધ રાજ્યોમાં કલેકટરના માધ્યમથી પ્રધામંત્રીને રજૂઆત કરવામાં આવશે તેમજ બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન માધ્યમથી કેન્ડલ માર્ચ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ જેમાં રાષ્ટ્રીય લોક અધિકાર મંચ પર સમર્થન આપેલ હતું જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય નીરજ ચૌહાણ તેમજ તેની ટીમ, દલિત સંગઠનના પ્રમુખ દલપતભાઈ ભાટિયા ,રણજીત ભાટિયા, સતીશ રાષ્ટ્રપાલ, પી.કે ડાભી, યોગેશ પુરબિયા જેવા કાર્યકર્તાઓ હાજર રહેલ

પોલીસ તંત્ર આ વિષયોમાં સક્રિયતા નહિ દેખાડે તો આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર રજૂઆત કરીને મહિલા સુરક્ષા અને માનવ અધિકાર હનન વિરુદ્ધ આવાજ ઉઠાવવો પડશે.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!