થરાદના કાસવી નજીકથી એલ.સી.બી. પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી પાડી : શખ્સો ફરાર

- Advertisement -
Share

પોલીસે કુલ કિંમત રૂ. 4,09,245 નો મુદ્દામાલ જપ્ત કર્યો

 

બનાસકાંઠા જીલ્લા એલ.સી.બી.ની ટીમ તેમના સ્ટાફ સાથે બુધવારે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.

તે દરમિયાન કાસવી ગામના નજીકથી બાતમીના આધારે રાજસ્થાન તરફથી એક દારૂ ભરેલી નંબર વગરની કારને શખ્સો મૂકી ફરાર થઇ ગયા હતા.

 

આ કારમાં તપાસ કરતાં વિદેશી દારૂ અને બિયર કુલ બોટલો ટીન નંગ-494 કુલ કિંમત રૂ. 1,09,245 અને કાર સહીત કુલ કિંમત રૂ. 4,09,245 ના મુદ્દામાલ થરાદ પોલીસ મથકે સોંપી વધુ તપાસ હાથ ધરાઇ છે.
ત્યારે દારૂનો જથ્થો કોનો છે કોણે મંગાવ્યો છે તે પોલીસ તપાસ બાદ કારના ચેચીસ નંબર આધારે દોષિત કાર માલિક સામે થરાદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુનો નોંધી વધુ તપાસ કરવામાં આવશે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!