થરાદના મલુપુરમાં પીવાનું પાણી ન આવતાં મહીલાઓએ ગ્રામ પંચાયતમાં આવેદનપત્ર આપ્યું

- Advertisement -
Share

ગ્રામ પંચાયતમાં મોટી સંખ્યામાં મહીલાઓ દ્વારા આવેદનપત્ર આપી તાત્કાલીક પાણી આપવાની માંગણી કરાઇ

 

થરાદ તાલુકાની મલુપુર ગ્રામ પંચાયતની હદમાં આવતી સોસાયટીઓમાં પીવાનું પાણી ન આવતાં મહીલાઓ દ્વારા મંગળવારે ગ્રામ પંચાયતમાં પાણી માટે આવેદનપત્ર આપ્યું હતું.

થરાદ તાલુકામાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ જે થરાદ તાલુકાના જીવાદોરી સમાન છે. આ કેનાલમાંથી તાલુકા અને થરાદ શહેરને પીવા માટે પાણી પૂરુ પાડવામાં આવે છે.

થરાદ તાલુકાના મલુપુર ગ્રામ પંચાયતની હદમાં આવતી ભૂમિપાર્ક વૃંદાવન સોસાયટીમાં છેલ્લા કેટલાંય સમયથી પીવાનું પાણી ન આવતાં આ સોસાયટીની મહીલાઓ દ્વારા મલુપુર ગ્રામ પંચાયતમાં મોટી સંખ્યામાં મહીલાઓ દ્વારા આવેદનપત્ર આપી તાત્કાલીક પાણી આપવાની માંગણી કરાઇ હતી.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!