ડીસાની પિંકસીટીમાં ધામધૂમથી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી

- Advertisement -
Share

ડીસાની પિંક સીટીમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. પિંકસિટીના લોકો દ્ધારા શ્રીકૃષ્ણનો શણગાર કર્યો હતો. ત્યારબાદ સોસાયટીની મહિલાઓ દ્વારા ભજન અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં પિંકસીટી વિસ્તારના તમામ લોકો હાજર રહ્યા હતા રાત્રે 12 વાગ્યે ધામધૂમથી ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ઉજવામાં આવ્યો હતો અને કાનુડાનો શણગાર કરવામાં આવ્યો.
ત્યારબાદ મટકીફોડ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આમ પિંકસીટી સોસાયટીના આગેવાનો દ્ધારા આ કાર્યક્રમને સફળ બનાવી રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!