ભાભરમાં ચડ્ડી ધારી ગેંગ દેખાઈ : રાત્રે ચોરીના ઈરાદે આવેલી ગેંગ સીસીટીવીમાં કેદ

- Advertisement -
Share

બનાસકાંઠામાં આવેલ વાપર ખાતે ચડ્ડી ધારી ગેંગ લીમટી સ્કૂલમાં દરવાજો તોડી અંદર પ્રવેશથી ચડ્ડી ધારી ગેંગ સીસીટીવીમાં કેદ થઈ હતી રાત્રે ચોરીના ઇરાદે આવેલી ગેંગ સ્કૂલમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં ગેંગ થઈ હતી. ભાભરમાં ચડ્ડીધારી ગેંગ મામલે પોલીસે પેટ્રોલિંગ વધારવાની લોકો માંગ કરી રહ્યા છે.

 

બનાસકાંઠા જિલ્લામાં તસ્કરોને જાણે પોલીસનો ડર ન હોય તેમ એક પછી એક ચોરીની મોટી ઘટનાને અંજામ આપી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં ચડ્ડી ધારી સક્રિય થઈ છે અને એક પછી એક મોટી ચોરીની ઘટનાને અંજામ આપી રહી છે આ ચોરીની ઘટનાને અંજામ આપતા પોલીસની પેટ્રોલિંગ પર અનેક સવાલો ઊભા થયા છે.
રાત્રે બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં એક ચડ્ડીધારી ગેંગ જોવા મળી હતી રાત્રિના સમયે ભાભરમાં આવેલ લીમટી સ્કૂલમાં દરવાજો તોડી અંદર પ્રવેશી ચોરીના ઇરાદે આવેલી ગેંગ સ્કૂલમાં લગાવેલા કેમેરામાં કેદ થઈ હતી આ ચડ્ડીધારી ગેંગ ભાભરના સ્કૂલમાં જોવા મળતા લોકોમાં પણ ચડ્ડીધારી ગેંગથી ભય જોવા મળી રહ્યો અને લોકો રાત્રિ દરમિયાન પોલીસે પેટ્રોલિંગ વધારવા ઉગ્ર માંગ કરી રહ્યા છે અને તાત્કાલિક ધોરણે આ ચડ્ડી ધારી ગેંગને પોલીસ દ્વારા ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!