બનાસકાંઠા બોર્ડર પરથી હત્યા વિથ લૂંટનો આરોપી ઝડપાયો

- Advertisement -
Share

બેંગ્લોર ખાતે રાજસ્થાની યુવકે તેના મિત્ર સાથે મળી નોકરી કરતા શેઠના ઘરે વૃદ્ધની હત્યા કરી લૂંટ આચરી હતી. બેંગ્લોરમાં સોના-ચાંદી અને રોકડાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. હત્યા બાદ લૂંટ કરી નીકળતા બે હત્યારાઓ સીસીટીવીમાં કેદ થયા હતા.

 

જે બાદ આજરોજ રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા અમીરગઢ પોલીસે બોર્ડર પડતી હત્યા બાદ લૂંટ કરી ફરાર આરોપીને ઝડપી સોનું ચાંદી અને રોકડ સહિત 23 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી અમીરગઢ પોલીસે બેંગ્લોર પોલીસને જાણ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

બેંગ્લોરમાં નોકરી કરતા એક શખ્સે તેના એક મિત્ર સાથે મળી પોતાના શેઠના ઘરે વૃદ્ધની હત્યા કરી સોના ચાંદી અને રોકડની લૂંટ કરી નીકળતા સીસીટીવીમાં દેખાયા હતા આ ઘટના બાદ બેન્ગલોર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

 

જે બાદ આજરોજ રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા અમીરગઢ પોલીસે હત્યા બાદ લૂંટ કરી ફરાર આરોપીને સોનું ચાંદી અને રોકડ સહિત 23 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી ઝડપી પાડયો હતો જે બાદ અમેરિકન પોલીસે લૂંટ તેમજ હત્યાના આરોપીને બેંગ્લોર પોલીસને જાણ કરી વધુ તપાસ હાથ ધરાઇ છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!