ડીસામાં વર્ષો જૂનું પીપળનું વૃક્ષ ધરાશાયી થતાં દોડધામ

- Advertisement -
Share

વૃક્ષ ધરાશાયી થતાં 2 મકાન અને એક ગાડીને નુકશાન

 

ડીસાના વાડી રોડ વિસ્તારમાં શુક્રવારે એક વર્ષો જૂનું પીપળનું વૃક્ષ અચાનક ધરાશાયી થતાં અફડા-તફડીનો માહોલ સર્જાયો હતો. વર્ષો જૂનું પીપળનું વૃક્ષ ધરાશાયી થતાં 2 મકાન અને એક ગાડીને મોટું નુકશાન થવા પામ્યું હતું.

બનાસકાંઠા જીલ્લાના ડીસામાં આવેલા વાડી રોડ વિસ્તારમાં વર્ષો જૂનું પીપળનું વૃક્ષ શુક્રવારે અચાનક ધરાશાયી થતાં દોડધામ મચી ગઇ હતી.
વર્ષો જૂનું પીપળનું વૃક્ષ ધરાશાયી થતાં 2 મકાન અને ગાડીને નુકશાન થવા પામ્યું હતું. અચાનક પીપળનું વર્ષો જૂનું વૃક્ષ ધરાશાયી થતાં ઘટનાસ્થળે અફડા-તફડીનો માહોલ સર્જાયો હતો. પરંતુ સદ્દનસીબે મોટી જાનહાની ટળી હતી.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!