વડગામના મોકેશ્વર ડેમ નજીક ચામુંડા માતાજીના મંદિરે રીંછ CCTVમાં કેદ થયું

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લામાં વડગામના મુક્તેશ્વર ડેમ નજીક આવેલ ચામુંડા માતાજીના મંદિરે મધુરગીરી બાપુના નિવાસ્થાને આજે રીંછ દેખાયું હતું ચામુંડા માતાજીના મંદિરે લગાવેલા સીસીટીવી કેમેરામાં રીંછ ફરંતુ દેખાયું હતું.
બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ઊનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ છે અને બનાસકાંઠા જિલ્લામાં સમગ્ર તાલુકા પંથકે પાણીનો ઉપહાર ઉઠવા પામેલ છે જંગલ વિસ્તારમાં પ્રાણીઓ પણ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી માટે રઝળપાટ કરી રહ્યા છે.

આજે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મુકેશ્વર ડેમ ખાતે આવેલ ચામુંડા માતાજીના મંદિરે આવેલા મધુરગિરિ બાપુના નિવાસ્થાને પાણીની શોધમાં મંદિર નજીક રીંછ દેખાયું હતું મધુ ગીરી બાપુના નિવાસ્થાને લગાવેલા સીસીટીવી કેમેરામાં રીંછ દેખાયું હતું.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!