દાંતા નજીક પહાડી વિસ્તારમાં આગ ભભૂકતાં દોડધામ

- Advertisement -
Share

 

બનાસકાંઠા જીલ્લાના દાંતા નજીક પહાડી વિસ્તારમાં આગ લાગતાં દોડધામ મચી ગઇ છે. દાંતા ગામના પાછળ પહાડી વિસ્તારમાં શનિવારે આગ લાગતાં ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. દાંતાના હરીવલ ધરેડા મહુડી વિસ્તારના ટોચ પર આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું.

 

 

દાંતા નજીક પહાડી વિસ્તારમાં શનિવારે આગ લાગતાં અફડા-તફડી મચી ગઇ છે. જેમાં દાંતા ગામના પાછળ પહાડી વિસ્તારમાં આગ લાગતાં ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

 

 

દાંતાના હરીવલ ધરેડા મહુડી વિસ્તારના ટોચ પર આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. આગ લાગતાં વન વિભાગને જાણ કરાઇ હતી. જેને લઇને વન વિભાગે તાત્કાલીક ઘટનાસ્થળે જઇ આગને ઓલવવા માટે પ્રયત્નો હાથ ધર્યાં હતા.

 

જેના બાદ વન વિભાગના પ્રયત્નોથી આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. જો કે, આગ ગરમીના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન જાણવા મળ્યું હતું.

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!