ડીસામાં નાનાજી દેશમુખ ગાર્ડન ચાલુ કરાવવા આપના નેતાઓ દ્વારા હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરી : હાઇકોર્ટે નગરપાલિકા અને રાજ્ય સરકારને નોટીસ ફટકારી ખુલાસો મંગાવ્યો

- Advertisement -
Share

ડીસા શહેરમાં આવેલ હવાઈ પિલ્લર મેદાન પાસે નગરપાલિકા દ્વારા બે કરોડના ખર્ચે નાનાજી દેશમુખ ગાર્ડન શહેરીજનો માટે બનાવ્યો હતો પરંતુ બે કરોડના ખર્ચે બનાવેલ નાનાજી દેશમુખ ગાર્ડનને રાજકીય નજર લાગી જતાં નાનાજી દેશમુખ ગાર્ડન ચાલું થાય તે પહેલાં વિવાદ છેડાયો હતો જેને લઈને શહેરજનો દ્વારા નાનાજી દેશમુખ ગાર્ડન ખુલ્લો મુકવામાં આવ્યો હતો બાદમાં રાજકીય નેતાઓની આંતરીક લડાઈના કારણે જનતાનાં ટેક્ષના બે કરોડના ખર્ચે બનાવેલ નાનાજી દેશમુખ ગાર્ડનને જિલ્લા કલેકટર દ્વારા સ્ટે આપ્યો હતો.

ત્યારે હાઈકોર્ટે મુખ્ય ન્યાયધીશએ ડાબો હાથ અને જમણો હાથ એક બીજા સાથે ઝગડીને પ્રજાના પૈસાનો બગાડ ના કરવો જોઇએ હાઈકોર્ટે દ્વારા પણ તાત્કાલિક અસરથી નાનાજી દેશમુખ ગાર્ડનને ચાલું કરવામાં આવે તેવો રાજય સરકાર અને નંગરપાલિકા કચેરી પાસે ખુલાશો માંગવામાં આવ્યો છે.

ત્યારે હવે શહેરજનોમાં નવી આશા જાગી છે જ્યારે શહેરજનો પણ ઈચ્છી રહ્યા છે કે તાત્કાલિક અસરથી શહેરજનો માટે બે કરોડના ખર્ચે બનાવેલ નાનાજી દેશમુખ ગાર્ડનને ચાલું કરવામાં આવે. ડીસાના એડવોકેટ સુભાષભાઈ ઠક્કર, ડોરમેશભાઈ પટેલ, મુસતિક મેમણ દ્વારા નાનાજી દેશમુખ ગાર્ડનને ચાલું કરાવા માટે તમામ આધાર પુરાવા સાથે હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી હતી. ત્યારે હાઈકોર્ટે દ્વારા પણ જનતા માટે બનાવેલ નાનાજી દેશમુખ ગાર્ડન ચાલું થવો જોઈએ જે અનુસંધાને નંગરપાલિકા અને રાજ્ય સરકારને નોટીસ આપી ખુલાસો મંગાવ્યા છે.

From-Banaskantha update

Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!