વાવ તાલુકાના સરહદી વિસ્તારના લોદ્રાણી, ગોલગામ, ચોથાર નેસડા અને નાળોદર ગામમાં છેલ્લા કેટલાંય દિવસથી પીવાનું પાણી મળતું નથી. જેને લઇ ગામ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે અને હાલાકી ભોગવી રહ્યા છે.
બનાસકાંઠા યોજના ગૃપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
ત્યારે વાવના લોદ્રાણી ગામે સોમવારે પણ ટેન્કર દ્વારા પાણી આપવામાં આવતાં ટેન્કર પર પીવાના પાણી લેવા લોકો ટેન્કર પર નળીઓ લઇ ચડી ગયા હતા.
અને પાણી માટે પડાપડી કરી રહ્યા હતા. ભર શિયાળે પીવાનું પાણી મળતું ન હોઇ ઉનાળામાં શું દશા થશે તેવી વ્યથા સ્થાનિકો ઠાલવી રહ્યા છે.
From-Banaskantha update