પાલનપુરમાં એસ.ટી. બસના ચાલકે યુવકને અડફેટે લેતાં મોત

Share

 

પાલનપુરમાં એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક શનિવારે બસના ચાલકે એક રાહદારીને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં રાહદારીનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. ત્યારે આ અકસ્માતની ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

[google_ad]

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના પાલનપુર એસ.ટી. સ્ટેન્ડ નજીક બસ ચાલકે એક રાહદારીને અડફેટે લેતાં રાહદારીનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે.

[google_ad]

 

 

જેમાં શનિવારે પાલનપુર એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક ડીસા-અમદાવાદ બસના ચાલકે એક રાહદારીને અડફેટે લીધો હતો. જેથી રાહદારીનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. ત્યારે આ અકસ્માતની ઘટનાને લઇ પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share