માડકા-બેણપ રોડ રીપેરીંગના કામમાં ગેરરીતી આચરતાં ધારાસભ્યે કામ અટકાવ્યું

Share

 

વાવના માડકા-બેણપ રોડ રીપેરીગનું કામ ગુણવત્તા વગર હલકું મટીરીયલ વપરાતું હોવાની ફરિયાદ વાવના ધારાસભ્યને કરાતાં તેઓ ઘટનાસ્થળે આવી રોડનું કામ અટકાવ્યું હતું.

[google_ad]

 

 

આ અંગે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, ‘વાવના બેણપ-માડકા રોડનું જે રીપેરીંગ કામ ચાલુ હતું. જેમાં ગામ લોકોની ફરિયાદ આવતાં ઘટનાસ્થળે જઇ તપાસ કરતા આ રોડમાં 21 કિ.મી. રૂ. 6.40 કરોડ મંજૂર થયેલ છે.

[google_ad]

 

 

 

 

 

 

10 થી 15 ગામોને જોડતો રસ્તો છે. આ કામમાં ગુણવત્તા વગરના મટીરીયલ વાપરવામાં આવ્યું છે. જ્યાં સુધી રોડની બંને સાઇડે બોર્ડ ન લાગે અને સારૂ મટીરીયલ ન વપરાય એસ્ટીમેન્ટની કોપી ન મળે ત્યાં સુધી કામ ચાલુ કરવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું.’

[google_ad]

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share