અમરિંદર સિંહે મંત્રિમંડળ સાથે રાજ્યપાલને રાજીનામું સોંપ્યું-Punjab CM Captain Amarinder Singh submits resignation

Share

Punjab CM Captain Amarinder Singh : પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક પહેલા રાજીનામું આપી દીધું છે.

Punjab CM Captain Amarinder Singh : પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક પહેલા રાજીનામું આપી દીધું છે.

[google_ad]

પંજાબના મુખ્યમંત્રી (Punjab CM )અમરિંદર સિંહે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક પહેલા રાજીનામું (Resignation) આપી દીધું છે. સાંજે 4.30 વાગ્યે રાજ્યપાલ (Governor)ને મળ્યા બાદ તેમણે રાજીનામું આપ્યું હતું. આ સાથે તેમના સમગ્ર મંત્રીમંડળે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

[google_ad]


Share