ચિપની અછત વધુ ઘેરી બનવાની વકી

Share

ઇન્ટેલ કંપની તરફથી વધુ એક વાર સંકેત મળ્યા છે કે હાલની પી.સી. ડિમાન્ડને પહોંચી વળી શકાય તેટલાં પ્રોસેસર્સ તે પૂરાં પાડી શકે તેમ નથી. જોકે કંપનીએ એવી સ્પષ્ટતા કરી છે કે તે આ કારણે ચિપની કિંમતો વધારશે નહીં.

[google_ad]

કોરોના પછીની દુનિયામાં પી.સી, ખાસ કરીને લેપટોપની ડિમાન્ડ ખાસ્સી વધી છે, પણ તેની સામે, સંખ્યાબંધ કારણોને લીધે પ્રોસેસર્સની તંગી ઊભી થઈ છે. આ અછતે સ્માર્ટફોનથી છેક કાર સુધીના માર્કેટને અસર કરી છે.

From – Banaskantha Update


Share