ડીસાના જૂના નેસડા ગામની સીમમાં જુગાર રમતાં 6 શખ્સો ઝડપાયા

- Advertisement -
Share

ભીલડી પોલીસે ડીસાના જૂના નેસડા ગામની સીમમાંથી જુગાર રમતાં 6 શખ્સોને રૂ. 11,૬૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.

 

 

ડીસા તાલુકાના જૂના નેસડા ગામની સીમમાંથી જુગાર રમતાં હોવાની ભીલડી પી.એસ.આઈ. આર.જે. ચૌધરી અને પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે જૂના નેસડા ગામની સીમમાં ખુલ્લામાં ગંજીપાના વડે રૂપિયાનો હાર-જીતનો જુગાર રમતા હતા. તે દરમિયાન પોલીસે છાપો મારી રંગેહાથ 6 શખ્સોને ઝડપી પાડયા હતા. જેમની પાસેથી રોકડ રૂ.11,600 મુદામાલ જપ્ત કરી 6 શખ્સોને જુગારધારાની કલમ હેઠળ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

Advt

 

જુગારીઓના નામ
– વાધુજી શિવાજી રાઠોડ
– હીરાજી અમથાજી રાઠોડ
– જેણાજી કુંવરજી રાઠોડ
– પ્રકાશજી શંકરજી રાઠોડ
– ટીનાજી ભાલુજી રાઠોડ
– રાજુજી ભોપાજી રાઠોડ
(તમામ રહે. જૂના નેસડા, તા. ડીસા)

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!