ડીસા નગરપાલિકામાં નવિન કારોબારી સમિતિની વરણી કરાઇ

- Advertisement -
Share

ડીસા નગરપાલિકાની સાધારણ હંગામાભેર સભા યોજાઇ હતી. જેમાં નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કરના અધ્યક્ષસ્થાને મળેલી સાધારણ સભામાં શુક્રવારે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યોને નવિન કારોબારી સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

[google_ad]

– જીગ્નેશકુમાર રમેશભાઇ જાષી (કારોબારી ચેરમેન)

– નીલાબેન મોતીભાઇ પ્રજાપતિ (ટાઉન પ્લાનીંગ)

– શિલ્પાબેન દેવેન્દ્રકુમાર માળી (ડીરેક્ટર એ.પી.એમ.સી.)

– વાસુભાઇ પરસોત્તમદાસ મોઢ (શિક્ષણ સમિતિ ચેરમેન)

– રાજુભાઇ ભીખાભાઇ ઠાકોર (બાંધકામ ચેરમેન)

[google_ad]

– અમિતકુમાર વિનોદચંદ્ર રાજગોર (પાણી પુરવઠા ચેરમેન)

– પૂનમબેન પ્રશાંતભાઇ ભાટી (સ્ટ્રીટ લાઇટ ચેરમેન)

– સંગીતાબેન પ્રકાશભાઇ દવે (સેનીટેશન)

– નયનાબેન મગનભાઇ સોલંકી (સમાજ કલ્યાણ)

[google_ad]

 

– અતુલભાઇ મફતલાલ શાહ (દબાણ અને સાંસ્કૃતિક ચેરમેન)

– ચારમીબેન વસંતલાલ શાહ (રેકર્ડ સમિતિ)

– કિરણબેન રણજીતભાઇ વાઘેલા (સ્ટોર, ટ્રાન્સપોર્ટ અને રખડતાં ઢોર)

– શૈલેષભાઇ અંબાલાલ રાયગોર (ભૂગર્ભ ગટર)

– રવિકુમાર દલપતભાઇ ઠક્કર (ઇ.એસ ટી.)

[google_ad]

– છાયાબેન ભરતભાઇ નાઇ (બાગ-બગીચા અને પર્યાવરણ)

– ભારતીબેન ભરતભાઇ પટેલ (વ્યવસાય વેરા)

– ગોવિંદભાઇ મનુભાઇ માખીજા (અપિલ, કાયદો)

– ચંદ્રીકાબેન બાબુલાલ માજીરાણા (એન.યુ.એલ.એમ.)

[google_ad]

– પ્રકાશકુમાર આંબાજી માજીરાણા (ગુમાસ્તા ધારા, આરોગ્ય)

– ચેતનકુમાર જીતેન્દ્રભાઇ ત્રિવેદી (ગંદા વસવાટ)

– ઉષાબેન ભદ્રેશભાઇ મેવાડા (એસ. ટી. એસ. આર. જે. વાય.)(સખી મંડળ)

– નીતાબેન નિલેષકુમાર ઠક્કર (માનવ રાહત)

 

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!