અમીરગઢ મોર્ડન સ્કૂલ જતાં રસ્તા પર વરસાદી પાણી ભરાતાં લોકો ત્રાહિમામ્

- Advertisement -
Share

અમીરગઢમાં સામાન્ય વરસાદમાં મોર્ડન સ્કૂલ તરફ જતા રસ્તા પર વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ તેમજ અન્ય લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે બીજી બાજુ આ રસ્તાની બાજુમાં કચરાના ઢગ કરતા રસ્તામાં ગંદકીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે.

[google_ad]

ખાસ કરીને આ રસ્તા પરથી પસાર થતા રસ્તા પરના લોકોનું કહેવું છે કે આ રસ્તા પર છેલ્લા કેટલાય સમયથી ગંદકી જોવા મળી રહી છે. જેના કારણે વિદ્યાર્થીઓ તેમજ અન્ય લોકોને બીમારીના ભોગ બનવું પડતું હોય છે. પરંતુ આ બાબતે તંત્ર કોઇપણ કાળજી લેતું નથી.

[google_ad]

[google_ad]

આ બાબતે અમીરગઢ ગ્રામ પંચાયત તેમજ અન્ય તંત્ર દ્રારા મોર્ડન સ્કૂલના આ રસ્તા પર સાફ સફાઈ કરાવી સાચા અર્થમાં વિકાસનું કાર્ય કરે તેવી વિદ્યાર્થીઓ તેમજ જાગૃત જનતામાં માંગ ઉઠવા પામી છે.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!