ડીસાના શેરપુરા ગામે ખેડૂત દ્વારા બનાવેલી ખેત તલાવડી પ્રથમ વરસાદી પાણીથી છલકાઈ

- Advertisement -
Share

સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડનાર ડીસા તાલુકાના શેરપુરા ગામના જાગૃત શિક્ષક દ્વારા પોતાના ખેતરમાં 32 ફૂટ ઊંડી ખેત તલાવડી બનાવી છે જે ખેત તલાવડીનો થોડા દિવસ અગાઉ જ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

[google_ad]

ત્યારે સિઝનના પ્રથમ વરસાદે જ શેરપુરા ગામે ખેડૂત દ્વારા બનાવેલી ખેત તલાવડી વરસાદી પાણીથી છલકાઇ જતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી.

[google_ad]

ખેત તલાવડીના પાણીનો સંગ્રહ થતાં ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં બારેમાસ પિયત કરી શકે તેટલો પાણીનો સંગ્રહ થવા પામ્યો હતો ડીસા તાલુકાના શેરપુરા મુકામે આધુનિક ખેત તલાવડીમા વરસાદી પાણી 2 કલાક અને 45 મિનિટમાં 70 લાખ લીટર પાણીનો સંગ્રહ થવા પામ્યો છે. આ પાણીના સંગ્રહથી 30 વાર ખેડુત પોતાના ખેતરમાં ખેતી કરી શકશે.

Advt

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!