ચિત્રોડા નજીક એલ.સી.બી. પોલીસે છેલ્લા 10 વર્ષથી નાસતા-ફરતા શખ્સને ઝડપી પાડયો

- Advertisement -
Share

બનાસકાંઠા જીલ્લાની એલ.સી.બી. પોલીસની ટીમને ખાનગી બાતમીના આધારે ચિત્રોડા તરફ આવવાનો હોઇ છેલ્લા 10 વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડયો હતો. આ અંગે આગથળા પોલીસે શખ્સને આગળની સજા ભોગવવા માટે સળીયા પાછળ ધકેલી દીધો છે.

[google_ad]

 

આ અંગેની વિગત એવી છે કે, આઇ.જી.પી. બોર્ડર રેન્જ ભૂજ જે.આર.મોથલીયા અને બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા તરૂણ દુગ્ગલની સુચનાથી એલ.સી.બી. પોલીસના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા-ફરતા / પેરોલ/ફર્લો ફરારી આરોપીઓની તપાસમાં હતા. તે દરમિયાન ચિત્રોડા તરફ આવવાનો હોવાની ખાનગી બાતમીના આધારે છેલ્લા 10 વર્ષથી નાસતા-ફરતા બળવંતજી પનાજી ઠાકોર (રહે. સમણવા, તા. કાંકરેજ)વાળાને ઝડપી પાડયો હતો. આ અંગે આગથળા પોલીસે આગળની સજા ભોગવવા માટે સળીયા પાછળ ધકેલી દીધો છે.

 

From – Banaskantha Update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!