ખેડૂતોએ હવે હળદરની ખેતી ઇઝરાયેલ ટેક્નિકથી શરૂ કરી : 1 એકરમાંથી થશે 3થી 3.5 કરોડ રૂપિયાની કમાણી

- Advertisement -
Share

સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો હવે ઓછા પાણી અને ઓછી જમીનમાં પણ મબલખ ઉત્પાદન મેળવતા થયા છે. ખેડૂતો હવે બીજા દેશની ટેક્નોલોજી અપનાવતા પણ થયા છે. જિલ્લામાં આવી જ રીતે એક ખેડૂતોએ ઇઝરાયેલ પદ્ધતિથી ખેતી કરીને હળદરનું મબલખ ઉત્પાદન મેળવવા ગ્રીન હાઉસ તૈયાર કર્યો છે. ઈઝરાયેલ દેશ ઓછી જમીન અને ઓછા પાણીમાં પણ સારી એવી ખેતી કરીને ખેતીમાં આગળ વધ્યો છે. હવે સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો પણ ઈઝરાયલના ખેડૂતોની જેમ ખેતી કરી વધુ ઉત્પાદન મેળવવા આગળ આવ્યા છે.

[google_ad]

[google_ad]

[google_ad]

[google_ad]

[google_ad]

[google_ad]

[google_ad]

[google_ad]

[google_ad]

[google_ad]


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!