દાંતીવાડા પોલીસ સ્ટેશનના ગુનામાં ફરાર આરોપીને ધાનેરા પોલીસે ઝડપ્યો

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક તરુણ કુમાર દુગગલ તથા મદદનીશ પોલીસ અધીક્ષક પૂજા યાદવ થરાદ વિભાગ થરાદનાઓની સુચના મુજબ બી.વી પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર ધાનેરાનાઓના માર્ગદર્શન મુજબ ધાનેરા પોલીસની ટીમ નેનાવા ખાતે ખાનગી વોચમાં હતા.

[google_ad]

 

તે દરમિયાન દાંતીવાડા પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ન.03/2016 ઇપીકો કલમ 406.420.114 મુજબના ગુનાના કામે છેલ્લા 5 વર્ષથી નાસતા-ફરતા આરોપી જેસા રામ તુષારામ સારણ (વિશ્નોઈ) મૂળ રહે ગુંદાઉ હાલ રહે સાચોર ઇન્દિરા કોલોની તાલુકો સાચોર જિલ્લો જાલોર રાજસ્થાન વાળાને નેનાવા ગામેથી સી.આર.પી.સી કલમ 70 મુજબ વોરંટ આધારે નાસતા ફરતા આરોપી પકડી પાડી આગળની વધુ કાર્યવાહી કરવા માટે દાંતીવાડા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી.

 

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!