ડીસાના ખેટવા ગામે કોરોનાની મહામારી બાદ બંધ શાળાઓ વચ્ચે વિદ્યાર્થીઓને મહોલ્લામાં ભણતર

- Advertisement -
Share

ડીસા તાલુકાના ખેરવા ગામે છેલ્લા કેટલાય સમયથી બંધ શાળાઓ વચ્ચે શિક્ષકો દ્વારા શિક્ષણ કોરોનાની મહામારી બાદ શિક્ષણ ક્ષેત્ર બિલકુલ બંધ કરી દેવામાં આવ્યો હતો ત્યારે વિદ્યાર્થીઓને શિક્ષણ ઓનલાઇન આપવામાં આવતું હતું.

[google_ad]

 

 

ત્યારે હવે કોરોનાના કેસો ઘટતા શિક્ષકો દ્વારા અત્યારે શેરી – મહોલ્લા સુધી જઈને વિદ્યાર્થીઓનો શિક્ષણ આપવામાં આવી રહ્યું છે છેલ્લા 2 વર્ષથી શિક્ષણ રાબેતા મુજબ ચાલુ થયું હતું.

[google_ad]

 

પરંતુ આજે શાળાઓ ચાલુ થવાને કોઈ જાહેરાત થઇ નથી ત્યારે શિક્ષકો દ્વારા પણ અત્યારે શેરી મહોલ્લા તેમજ શાળાની અંદર વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહે તે માટે અલગ-અલગ શિક્ષકો દ્વારા અલગ-અલગ અભ્યાસક્રમ તેમજ માસ અને સોશિયલ ડીસ્ટન્ટ સાથે બનાવવામાં આવી રહ્યું છે.


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!