જુનાડીસા ગ્રામજનોએ મતદાર યાદી સુધારવા નાયબ કલેકટર અને મામલતદારને આવેદનપત્ર આપ્યું

- Advertisement -
Share

ડીસા તાલુકાના જુનાડીસાના ગ્રામજનોએ મતદાર યાદી સુધારવા ડીસા નાયબ કલેકટર તેમજ ડીસા મામલતદારને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.અને જો મતદાર યાદી સુધારવામાં નહિ આવે તો જુનાડીસાના ગ્રામજનો આગામી સમયમાં આવનારી પંચાયતની ચૂંટણીનો સંપૂણપણે બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

[google_ad]

પ્રતીકાત્મક તસવીર

 

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાનું સૌથી મોટું વસ્તી ધરાવતું ગામ તે જુનાડીસા છે.તેમજ તેનો ભૌગોલિક વિસ્તાર પણ ઘણો મોટો છે.જુનાડીસા ગામ ના લોકો ની સમસ્યા એક જ છે.જ્યારે ચૂંટણી આવે ત્યારે એક જ પરિવારના સભ્યોના વોટીંગ પણ અલગ અલગ વિસ્તારમાં આવે છે.તેમજ અલગ અલગ મતદાર યાદીમાં નામ આવે છે.

[google_ad]

 

જેથી ગુરુવારે ડીસા તાલુકાના જુનાડીસાના ગ્રામજનોએ ડીસા નાયબ કલેકટર કચેરી તેમજ ડીસા મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવવા આવ્યા છે.

[google_ad]

પ્રતીકાત્મક તસવીર

 

જો તાત્કાલિક ધોરણે મતદાર યાદીમાં સુધારા નહિ કરવામાં આવે તો આગામી સમયમાં આવનાર પંચાયતની ચૂંટણીનો જુનાડીસાના ગ્રામજનો ચૂંટણીનો સંપૂણપણે બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

[google_ad]

પ્રતીકાત્મક તસવીર

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!