દાંતામાં આંગણવાડી બહેનોના સુખડીના બીલો મંજૂર ન થતાં તાલુકા પંચાયતમાં હંગામો મચાવ્યો

- Advertisement -
Share

દાંતા તાલુકાની આંગણવાડી બહેનો દ્વારા સગર્ભા મહીલાઓને દર માસે અપાતી સુખડીના બીલો છેલ્લા 18 માસથી પાસ ન કરતાં આંગણવાડી બહેનોએ ગુરૂવારે તાલુકા પંચાયતમાં હંગામો મચાવ્યો હતો. જેમાં સુખડીના બીલો છેલ્લા 18 માસથી અટવાયેલા મંજૂર ન કરતાં આંગણવાડી બહેનોએ વિરોધ નોંધાવ્યો હતો.

[google_ad]

 

 

સુખડીના તમામ આધાર પૂરાવા રજૂ કરવા છતાં પણ બીલો હજુ સુધી પાસ કર્યાં નથી. જેથી આંગણવાડી બહેનોની હાલત કફોડી બની ગઇ છે. આખરે બીલો મંજૂર ન થતાં બહેનોએ તાલુકા પંચાયત આગળ જ છાજીયા લઇ વિરોધ નોંધાવ્યો હતો. આંગણવાડી બહેનોને દર વખતે હેરાન કરાતી હોવાનો બહેનોએ આક્ષેપો લગાવ્યા છે.

 

[google_ad]

 

બનાસકાંઠા જીલ્લામાં દાંતા તાલુકો આદિવાસી વિસ્તારમાં આવેલો છે. દાંતા તાલુકાની આંગણવાડી બહેનો દ્વારા સગર્ભા મહીલાઓને દર માસે સુખડી આપવામાં આવે છે. જોકે, સુખડીના બીલો છેલ્લા 18 માસથી પાસ ન કરતાં આંગણવાડી બહેનોએ ગુરૂવારે તાલુકા પંચાયતમાં હંગામો મચાવ્યો હતો. જેમાં સુખડીના બીલો મંજૂર ન કરતાં આંગણવાડી બહેનોએ વિરોધ દર્શાવ્યો હતો.

 

[google_ad]

 

સુખડીના તમામ આધાર પૂરાવા રજૂ કરવા છતાં પણ બીલો હજુ સુધી પાસ કર્યાં નથી. જેથી આંગણવાડી બહેનોની હાલત કફોડી બની ગઇ છે. આખરે બીલો મંજૂર ન કરાતાં કંટાળી બહેનોએ તાલુકા પંચાયત આગળ જ છાજીયા લઇ વિરોધ નોંધાવ્યો હતો. આંગણવાડી બહેનોને દર વખતે હેરાન કરાતી હોવાનો બહેનોએ આક્ષેપો લગાવ્યા છે. જોકે, મીડીયામાં વાત રજૂ કરશો તો છૂટા કરવાની ચિમકી પણ અધિકારીઓ આપતાં હોવાની બહેનોએ આક્ષેપો લગાવ્યા છે. જો તાત્કાલીક બીલ નહી ચૂકવાય તો આંગણવાડી બહેનો ભૂખ હડતાળ ઉતરશે તેવી ચિમકી ઉચ્ચારી છે.

 

[google_ad]

 

આ અંગે આંગણવાડી બહેનોએ જણાવ્યું હતું કે, ‘દાંતા તાલુકાની આંગણવાડી બહેનોએ સગર્ભા મહીલાઓને દર માસે અપાતી સુખડીના બીલો છેલ્લા 18 માસથી પાસ ન કરતાં આંગણવાડી બહેનોએ તાલુકા પંચાયતમાં હંગામો મચાવ્યો હતો. જેમાં સુખડીના બીલો મંજૂર ન કરતાં આંગણવાડી બહેનોએ વિરોધ નોંધાવ્યો હતો. તાત્કાલીક બીલ નહી ચૂકવાય તો આંગણવાડી બહેનો ભૂખ હડતાળ ઉપર ઉતરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.’

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!