ડીસામાં વરસાદી ઝાપટું અને થરાદમાં પડ્યા કરા : વરસાદી ઝાપટું પડતાં ઠંડક પ્રસરી

- Advertisement -
Share

ડીસામાં ધીમા પગલે ચોમાસાનું આગમન થયું છે. ત્યારે ડીસામાં વરસાદી ઝાપટું પડતાં લોકોને ઠંડકમાં રાહત થઇ હતી. જ્યારે થરાદ તાલુકાના મોટીપાવડ ગામમાં આજે શુક્રવારે ધીમા પગલે ચોમાસાનું આગમન થયું છે. ત્યારે મોટીપાવડ ગામમાં વાતાવરણ પલટાતા વરસાદની સાથે કરા પડ્યા હતા. લોકોએ કરા પડતાં નિહાળ્યા હતા.

 

 

 

 

હાલમાં ધીમા પગલે ચોમાસાની ઋતુનો પ્રારંભ થયો છે. ત્યારે ડીસામાં વરસાદી ઝાપટું પડતાં ઠંડક પ્રસરી ગઇ હતી. ત્યારે થરાદ તાલુકાના મોટી પાવડ ગામમાં આજે શુક્રવારે ધીમા પગલે ચોમાસાનો પ્રારંભ થયો છે. ત્યારે મોટી પાવડ ગામમાં અચાનક વાતાવરણ પલટાતા વરસાદની સાથે કરા પડ્યા હતા. કરા પડતાં સાથે મોટી પાવડના લોકોએ નીહાળ્યા હતા.

 

 

 

 

જ્યારે ખેડૂતોને ઉભા પાકને નુકશાન થયું. હાલમાં મગફળી, બાજરી સહીતના પાકો પર પડતાં પર પાટુ જેવી પરીસ્થિતિ સર્જાઇ છે. જ્યારે પાકને નુકશાન થવાની ભીતિ સેવાઇ રહી છે. ખેડૂતોના મોઢે આવેલો કોળીયો છીનવાઇ જાય તેવી પરીસ્થિતિ વર્તાઇ રહી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!