એ.સી.બી. ની સફળ ટ્રેપથી રૂ 20,000ની લાંચ લેતા મહિલા આરોપી દમયંતિબેન માનજીભાઇ ચૌહાણ ઝડપાયા

- Advertisement -
Share

ફરીયાદી : એક જાગૃત નાગરિક

આરોપી : દમયંતિબેન માનજીભાઇ ચૌહાણ, આચાર્ય, વર્ગ- ૩, આદર્શ આશ્રમશાળા, બોરકુવા, તા.સોનગઢ, જી.તાપી રહે. સાંઇનગર- ૨-૧૪, વ્યારા, તા.વ્યારા, જી.તાપી

ગુનો બન્યા : તા.10/02/2021

ગુનાનુ સ્થળ : વ્યારા-ઉનાઇ રોડ, પાંણીની ટાંકી સામે, જાહેર રોડ પર

 

આ કામના ફરીયાદીના સાતમાં અને પાંચમાં પગાર પંચના સ્ટીકરો મેળવી અને ઉચ્ચતર પગાર ઘોરણની ફાઇલ તૈયાર કરવા તેમજ સર્વિસબુક સ્કેન કરવા માટે આ કામના આક્ષેપિતે રૂપિયા 20,000/- ની લાંચની માંગણી કરેલ.

 

 

જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય આજરોજ તાપી એ.સી.બી. પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરીયાદ આપેલ જે ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનુ આયોજન કરતા આ કામના આરોપીનાઓએ ફરીયાદી પાસે રૂ.20,000/- ની લાંચની માંગણી કરી સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ જતા ગુનો નોધાયો આરોપીને એ.સી.બી ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી.

 

ટ્રેપીંગ અધિકારી :

એસ.એચ.ચૌધરી, પો.ઇન્સ., તાપી એ.સી.બી. પો.સ્ટે. અને એ.સી.બી. સ્ટાફ

સુપર વિઝન અધિકારી:-

એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!