ડીસા:મહિલા અને બાળક રસ્તો ઓળંગીને જતાં અકસ્માતમાં એકનું મોત

- Advertisement -
Share

ડીસા આખોલ ચાર રસ્તા નજીક સર્જાયો ઘમખાર અકસ્માતમાં માતાનું મોત પુત્ર ઘાયલ

ડીસા:મહિલા અને બાળક રસ્તો ઓળંગીને જતાં અકસ્માતમાં એકનું મોત

બનાસકાંઠા જિલ્લાના ડીસા આખોલ ચાર રસ્તા પાસે એક મહિલા અને બાળક માર્ગ ઓળંગવા જતા એક અજાણ્યા વાહન ચાલકની હડફેટ આવતા મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે બાળકને ઇજા થતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા,લોકો દ્વારા પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરતાં ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને ડીસા સિવિલ ખાતે પી.એમ.અર્થે ખસેડવામાં આવી હતી જ્યારે ઈજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!