માનવતા ગ્રુપને જ્ઞાનસાઞર ગ્રુપ એ કરી દાનની સરવાણી

- Advertisement -
Share

ભાવિ પેઢીના ઘડવૈયા શિક્ષકશ્રીઓ નું વોટ્સએપ ગ્રુપ ચાલે છે જેનું નામ છે જ્ઞાન સાગર ગ્રુપ દિયોદર માં કોરોના કહેર ના કારણે ચાલી રહેલા લોક ડાઉન માં ધરમાં રહો સુરક્ષિત રહો ના નાદ સાથે લોકો ધરમાં છે ને ધંધો રોજગાર કે મજુરી માટે જઈ શકતા નથી જેથી રોજિંદું કમાણી કરી ખાતા પરીવાર ને ઘરે બેઠા ગરમા ગરમ ભોજન મેળવી શકે તે માટે દિયોદર માં માનવતા ગ્રુપ એ ગામ માં કોઈ ભુખ્યુ ના રહે તે માટે સેવાભાવી કાર્યકરો અને દાતાશ્રીઓનાં સહયોગ થી આયોજન કરેલ છે.
આ સત્યકાર્ય સુવાસ ઠેર ઠેર પ્રસરી છે.જેની પ્રેશંશા સાંભળી

શિક્ષણ મિત્રોના ચાલતાં whatsapp જ્ઞાન સાગર ગ્રુપએ દિયોદર માનવતા ગૃપ ના કાર્ય પ્રેરાઈ રૂપિયા 34000 થી વધુનું દાન આપતા પ્રેશંશાને પાત્ર બન્યા છે. આ ગ્રુપ માનવતા ગ્રૂપ ના કાર્યથી પ્રેરાઈ દાન માટે તેમનીજ પસંદગી કરી છે. આ અગાઉ રોટરી કલબ દિયોદર એ 11,000 રૂપિયા દાન અર્પણ કર્યું હતું .

આ રોટરી કલબ ના પ્રમુખશ્રી અંબારામભાઈ જોષી, મંત્રી અમરતભાઈ ભાટી, શ્રી ભદ્રસિંહ રાઠોડ, પી કે ઠાકોર, સોમાભાઈ ઉપાધ્યાય, વિગેરે એ માનવતા ગ્રુપ દ્વારા ચાલતા સેવા કાર્યો ની ભરપૂર પ્રશંસા કરી કરી હજુ વધુ સહયોગ આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

રાજ્યના કેટલાક ચૂનંદ શિક્ષકશ્રીએનુ ચાલતું whatsapp ગ્રુપ દ્વારા એડમીન શ્રી ગૌરવભાઈ પટેલ અને દિયોદરના શ્રી ભદ્રસિંહ રાઠોડ દ્વારા પ્રયત્નો થકી દિયોદર માનવતા ગૃપ ને દિયોદર રોટરી કલબ દ્વારા મળેલ રૂપિયા 34000 થી વધુ રકમ મળેલ દાનથી માનવતા ગૃપ પણ ધન્યવાદ શિક્ષકશ્રીઓને મિત્રોને પાઠવે છે.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!