પાલનપુર સિવિલના ડો.ભેદરુ ઓફિસમાં કિસ્મતના ગાડી ચાલીના તાલે થીરક્યા, વીડિયો વાઈરલ

- Advertisement -
Share

સિવિલના જિલ્લા તાલીમ ટીમના સિનિયર મેડિકલ ઓફિસર ડો. બીજલ ભેદરુ પાલનપુર સિવિલની સરકારી ઓફિસમાં ડાન્સ કરી સોશિયલ સાઇટ પર વીડિયો બનાવી વાઇરલ કર્યો હતો. ઓફિસમાં જ રોંણા શેર માં રે રોંણા શેરમાં રે…ચાલી કિસ્મતની ગાડી ટોપ ગિયરમાં રે.. થીરકતા અને ગાતા જોવા મળ્યા હતા.

ડો બીજલ ભેદરુ મૂળ દિયોદરના વતની

બનાસકાંઠા જિલ્લાના સિવિલ હોસ્પિટલના સ્ટાફ તેમજ આરોગ્યના સ્ટાફને તાલીમ આપવાનું કામ કરતા ડો.ભેદરૂ 56 વર્ષની ઉંમરના છે અને મૂળ દિયોદરના વતની તેમજ હાલ પાલનપુર ખાતે રહે છે. ડો.ભેદરૂના ગુજરાતી ગીત ‘શેરમાં રે..રોણા શેરમાં રે… ચાલી કિસ્મતની ગાડી ટોપ ગેરમાં રે..’ ગીત પર થિરકયા હતા.

ડોક્ટરનું યુવતી સાથે ડુએટ
બીજા એક વીડિયોમાં એક યુવતી સાથે ડ્યુએટ બનાવી ‘તારો નંબર દેતી જા મારો નંબર લેતી જા.. પ્રેમ કરવો હોય તો કરજે નહીંતર જખ મરાવા જા…’ ગીત પર અદાઓ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. ડો.બીજલ ભેદરુના આવા વીડિયો અંગે સ્થાનિક આરોગ્ય વિભાગે કાંઇ પણ કહેવાનો ઇન્કાર કરી ડો.ભેદરૂ ગાંધીનગર આરોગ્ય વિભાગના રાજયકક્ષાના તાબામાં આવતા હોવાનું જણાવ્યું હતું.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!