દાંતાના વસી ગામે રોડ પર આવેલ છાપરામાં પિકઅપ ડાલુ ગુસ્યું. પુર ઝડપમાં વળાંક લેવા જતા ડાલું રોડથી નીચે છાપરામાં ગુસી ગયું હતું. છાપરામાં ચૂલા પર રોટલી કરી રહેલ બાળકીનો આબાદ બચાવ થયો.
દાંતાના વસી ગામે પુર ઝડપમાં વળાંક લેવા જતા ડાલું રોડથી નીચે છાપરામાં ગુસી જતા ગરીબનું છાપરું ભાગી ગયુ પરંતુ અકસ્માતમાં મોટી જાનહાની ટળી.
From – Banaskantha Update