પાલનપુરમાં અપહરણના ગુનામાં છેલ્લા 2 માસથી નાસતા-ફરતા આરોપીને પોલીસે ઝડપ્યો

- Advertisement -
Share

સગીરાને ભગાડી જનાર શખ્સ અને ભોગ બનનાર સગીરાને સુરતથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે

 

અપહરણના ગુનામાં છેલ્લા 2 માસથી નાસતા-ફરતા શખ્સને પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે ઝડપી પાડયો છે. જેમાં સગીરાને ભગાડી જનાર શખ્સ અને ભોગ બનનાર સગીરાને સુરતથી ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ કચ્છ-ભૂજ જે.આર.મોથલીયા અને અક્ષયરાજ, પોલીસ અધિક્ષક-બનાસકાંઠા જીલ્લાનાઓએ નાસતા-ફરતા આરોપીઓ ઝડપી પાડવા સુચના
કરેલ હોય જે સુચના અંતર્ગત ડૉ. જે.જે.ગામીત, નાયબ પોલીસ અધિક્ષક-પાલનપુર વિભાગ પાલનપુરનાઓના માર્ગદર્શન મુજબ એસ.એ.પટેલ, પોલીસ ઇન્સપેકટર પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ
સ્ટેશનનાઓના માર્ગદર્શન હેઠળ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન ગુના કામે ભોગ બનનાર સગીરાને ભગાડી જનાર છેલ્લા 2 માસથી નાસતો-ફરતો આરોપી અને ભોગ બનનાર સગીરાને કરંજ, તા.માંડવી, જી.સુરતથી ઝડપી પાડી પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!