થોડાજ મહિનાઓમાં દૂધના ભાવ વધારો થતાં અમરેલી માં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું…..

- Advertisement -
Share

સવારની ચાની ચુસ્કી થી માંડીને મહેમાનોના આગતા સ્વાગતા માટે મહિલાઓ થઈ પરેશાન…
થોડાજ મહિનાઓમાં દૂધના ભાવ વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું…..

કોરોના કાળથી લોકો બહાર નીકળી રહ્યા છે તેવામાં મોંઘવારીના માંરમાં ફરી એક વધારો થયો છે એવા સમયમાં તહેવારોની મોસમમાં સવાર ચાની ચુસ્કીથી માંડી મહેમાનોની આગતા સ્વાગતા માટે ચા,દૂધ,કોફીની સલાહ કરવામાં આવતી હોય છે પરંતુ આ સલાહ દુધભાવ વધારાના કારણે હવે મુશ્કેલ બનતી જણાય છે

જન્માષ્ટમી ત્યોહારો શરૂ થવા જઈ રહ્યા છે દૂધ ભાવ વધારો થતાં લોકો માટે મોંઘવારીના મારનો બોજો ફરી એકવાર વધ્યો છે ગૃહિણીઓને રસોડે પહોંચેલ મોંઘવારી ફરી એકવાર માથું ઊંચક્યું દૂધના ભાવમાં વધારો થતાં ગૃહિણીના બજેટ ખોરવાયું છે હાલ જ અમૂલ દૂધના ઉ્પાદનના ભાવ વધારો થયો છે  બાળકો થી લઈને વૃદ્ધો સુધી દૂધની જરૂર પડે છે ડોકટર પણ બીમાર લોકો ને દવા સાથે દૂધ પીવાની સલાહ આપે છે ત્યારે દુધનાભાવ થોડા મહિનામાં બીજી વખત અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે ૨ નો વધારો જીકાતા ગૃહિણીઓનું બજેટ ફરી ખોરવાશે આમ દૂધ રોજિંદી જરુરી વસ્તુ છે ત્યારે મોંઘવારી  ગૃહિણીઓના રસોડે સુધી પહોંચ્યો છે આમ ગૃહિણીઓ દ્વારા મોંઘવારીને ઘટાડવા માંગ કરાઈ છે….


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!