ડીસાના નવામાં કમોસમી વરસાદથી 200 વર્ષ જૂનું પુરાણું વૃક્ષ ધરાશાયી

Share

 

ડીસાના નવા ગામમાં શુક્રવારે કમોસમી વરસાદથી 200 વર્ષ જૂનું પુરાણું વૃક્ષ ધરાશાયી થતાં અફડા-તફડી મચી હતી. જેમાં વર્ષો જૂનું પુરાણું વૃક્ષ ધરાશાયી થતાં મોટી જાનહાની ટળી હતી.

[google_ad]

 

 

બનાસકાંઠામાં છેલ્લા ચાર દિવસની હવામાન વિભાગે આગાહીના પગલે કમોસમી વરસાદ વરસી રહ્યો છે.

[google_ad]

 

 

ત્યારે ડીસા તાલુકાના નવા ગામમાં કમોસમી વરસાદથી શુક્રવારે શંકર ભગવાનના મંદિર નજીક અચાનક 200 વર્ષ જૂનું પુરાણું આંબલીનું વૃક્ષ અચાનક ધરાશાયી થયું હતું. જો કે, વૃક્ષ ધરાશાયી થતાં મોટી દુર્ઘટના ટળી હતી.

[google_ad]

 

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 

 

 


Share