ડીસામાં એ.બી.વી.પી દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ : આઝાદીને 75 વર્ષ પૂરા થતા યોજાઈ ત્રિરંગા યાત્રા

- Advertisement -
Share

ડીસામાં આજે એ.બી.વી.પી દ્વારા આઝાદીના 75 વર્ષ પૂરા થતા ત્રિરંગા યાત્રા યોજાઈ હતી. આ ત્રિરંગા યાત્રામાં એ.બી.વી.પી ના કાર્યકર્તા તેમજ ડીસા કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Advt *T&C apply

બનાસકાંઠા યોજના ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આવેલ ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતેથી એ.બી.વી.પીના કાર્યકર્તા દ્વારા આજે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તિરંગા યાત્રા ડીસાની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતેથી શરૂ થઈ હતી જેમાં કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ આ તિરંગા યાત્રા માં 344 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે આ તિરંગા યાત્રાની ડીસાના મુખ્ય માર્ગો પર ફરી હતી આજે નીકળેલી તિરંગા યાત્રા ડીસાની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ થઇ ડીસાના જાહેર માર્ગો પર ફરી પરત ડીસા કોલેજ ખાતે પૂર્ણ થઈ હતી.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!