માવસરી પોલીસે અકસ્માત થયેલી કારમાંથી દારૂ ઝડપ્યો : કાર ચાલક ફરાર

- Advertisement -
Share

પોલીસે કુલ રૂ. 5,49,947 નો મુદ્દામાલ જપ્ત કર્યો

 

માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્વીફટ કારમાંથી વિદેશી દારૂની બોટલો 1,643 જેની કિંમત રૂ. 1,54,947 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.
આ અંગે માવસરી પોલીસે સ્વીફ્ટ કાર ચાલક સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા માવસરી પોલીસ સ્ટાફના માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારના ચૂંટણી સબંધે વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા.
તે દરમિયાન મળેલી બાતમીના આધારે આકોલી-બાલંત્રી ત્રણ રસ્તા ગામમાંથી સ્વીફટ કાર નં. GJ-08-CM-7026 ની અકસ્માત થયેલી હાલતમાં પડેલી હતી.
જેમાં તપાસ કરતાં કારમાંથી વિદેશી દારૂની 1,643 ​​​​​​​બોટલો કે ​​​​​​​જેની કિંમત રૂ. 1,54,947 સહીત કુલ રૂ. 5,49,947 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે માવસરી પોલીસે સ્વીફ્ટ કાર ચાલક સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!