થરાદમાં પોલીસે દારુના ગુનામાં અઢી વર્ષથી નાસતા-ફરતા શખ્સને ઝડપ્યો

- Advertisement -
Share

નારોલી મુકામે ઉભી કરેલ હંગામી પોલીસ ચેકપોસ્ટથી તેને ઝડપી પાડયો

થરાદ પોલીસ અને વિભાગીય પોલીસ અધિક્ષક થરાદ વિભાગની ટીમના માણસો થરાદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.

તે દરમિયાન થરાદના વિદેશી દારૂની હેરાફેરીના ગુનામાં નાસતો-ફરતો શખ્સ પૂનમારામ ધરમાભાઇ ઉર્ફે ધન્નારામ કોળી (રહે.અચલપુર, તા.સાંચોર, જી.જાલોર-રાજસ્થાન) થરાદ આજુબાજુ આવતો હોવાની
પો.ઇન્સ. આર.એસ.દેસાઇને બાતમી મળી હતી. આથી વિધાનસભા ચૂંટણી લગત નારોલી મુકામે ઉભી કરેલ હંગામી પોલીસ ચેકપોસ્ટથી તેને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!