કોરોનાનો ફરી પગ પેસારો : ડીસામાં 1 કોરોના પોઝીટીવ કેસ નોંધાયો

- Advertisement -
Share

જીલ્લામાં કુલ 6 એક્ટિવ કેસ નોંધાયા

 

બનાસકાંઠા જીલ્લામાં ફરી એક વખત ધીમે-ધીમે કોરોના પોઝીટીવ કેસ સામે આવવા લાગ્યા છે. જેમાં ગુરુવારે 1 કોરોના પોઝીટીવ કેસ નોંધાયો છે.
જોકે, જીલ્લામાં કુલ 6 કોરોના પોઝીટીવના એક્ટિવ કેસ છે. જીલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કુલ 2,086 કોરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

 

બનાસકાંઠા જીલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યામાં વધારો થયો છે. જેમાં જીલ્લામાં કુલ કોરોના પોઝીટીવની સંખ્યા 6 છે.

 

આરોગ્ય વિભાગ દ્વારા આર.ટી.પી.સી.આર.ના 1,335 અને એન્ટીજેન 751 એમ કુલ 2,086 જેટલાં સેમ્પલ લેવામાં આવ્યા હતા.
જેમાં ગુરુવારે ડીસામાં 1 કેસ નોંધાયો છે. કોરોના પોઝીટીવ કેસની સંખ્યામાં વધારો થતાં વહીવટી તંત્રએ લોકોને સાવચેત રહેવા અપિલ કરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!