જીલ્લામાં વહેલી સવારે કેટલાક વિસ્તારમાં ધીમીધારે વરસાદ : વાતાવરણમાં પલટો જાવો મળ્યો હતો

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. જેમાં પાલનપુર, જગાણા, ભાગળ, લાલાવાડા, ઇકબાલગઢ સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

બનાસકાંઠામાં લાંબા વિરામ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો, ચોતરફ ઘનઘોર વાદળો વચ્ચે વરસાદી માહોલ જામ્યો હતો. કેટલાક વિસ્તારોમાં ઝીણો ઝરમર વરસાદ પણ વરસ્યો હતો. પાલનપુર, જગાણા, ભાગળ, લાલાવાડા, ઇકબાલગઢ સહિતના વિસ્તારોમાં વરસાદ થતા તૈયાર પાકને લઇ ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!