ડીસામાં નાયબ કલેક્ટરની બદલી કરાઇ

- Advertisement -
Share

3 અધિકારીઓની બદલી કરાઇ : ખેડા જીલ્લા પુરવઠા અધિકારી નેહા પંચાલની ડીસા નાયબ કલેક્ટર તરીકે નિમણૂંક કરાઇ

 

ડીસા સહીત બનાસકાંઠા જીલ્લામાંથી શનિવારે 3 અધિકારીઓની બદલી થઇ છે. જેમાં ડીસા નાયબ કલેક્ટરની નર્મદામાં બદલી કરાઇ છે અને તેમની જગ્યાએ ખેડા જીલ્લાના પુરવઠા અધિકારી નેહા પંચાલની નિમણૂંક કરાઇ છે.

બનાસકાંઠા જીલ્લામાંથી શનિવારે 3 અધિકારીઓની બદલીઓ કરાઇ છે. ચૂંટણી પૂર્વે જ વહીવટી સરળતા ખાતર કરવામાં આવેલી બદલીઓમાં ડીસાના નાયબ કલેક્ટરનો પણ સમાવેશ થાય છે.

ડીસા નાયબ કલેકટર યુ.એસ.શુક્લને નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એરીયા ડેવલોપમેન્ટ અને ટુરીઝમ ગવર્નન્સ ઓથોરિટીમાં નાયબ કલેક્ટર તરીકે મૂકાયા છે. જ્યારે તેમની જગ્યાએ ડીસા નાયબ કલેક્ટર તરીકે ખેડા જીલ્લા પુરવઠા અધિકારી નેહા પંચાલની નિમણૂંક થઇ છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!