ડીસામાં આંગણવાડી મહીલા કાર્યકરોએ ન્યાયની માંગ સાથે નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું

- Advertisement -
Share

આંગણવાડી કાર્યકરોની વિવિધ માંગણી સંદર્ભે યોજાયેલ આંદોલનને હીન્દુ યુવા સંગઠને ખુલ્લું સમર્થન આપ્યું

ગુજરાત રાજ્યમાં કાર્યરત આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનો તેમની પડતર માંગણીઓને લઇ આંદોલન ઉપર ઉતરી છે.
ત્યારે આ આંદોલનને હીન્દુ યુવા સંગઠન દ્વારા ખુલ્લુ સમર્થન આપવામાં આવ્યું છે. જયારે વર્તમાન સરકાર મહીલા કર્મચારી માન-સન્માન સાથે તેઓ હક્ક, અધિકાર અને ન્યાયની માંગણી સત્વરે ઉકેલ લાવે
નહીં તો આ મામલે હીન્દુ યુવા સંગઠન આંગણવાડી કાર્યકરોના સમર્થનમાં આંદોલન માર્ગ રસ્તા ઉપર ઉતરશે તેમ હીન્દુ યુવા સંગઠનના પ્રમુખ નીતિનભાઇ સોનીએ જણાવ્યું હતું.
જયારે આ અંગે હીન્દુ યુવા સંગઠન દ્વારા તમામ 500 જેટલી આંગણવાડીની બહેનો સાથે ડીસા મામલતદાર કચેરીથી રેલી સ્વરૂપ નાયબ કલેકટર પહોંચી નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!