ડીસાના રાણપુરમાં ગાયો માટે આયુર્વેદીક લાડુ બનાવ્યા

- Advertisement -
Share

મેલડી ધામ મિત્ર મંડળ રાણપુર લમ્પી વાયરસથી પીડાતી ગૌમાતાની વ્હારે

 

ડીસાના રાણપુર આથમણાવાસમાં મેલડી ધામ મિત્ર મંડળ ગૃપ ઓફ રાણપુર દ્વારા લમ્પી વાયરસથી પીડાતી ગૌમાતાની વ્હારે આવી સતત પાંચમી વખત આયુર્વેદીક લાડુ બનાવ્યા હતા.
સમગ્ર ગુજરાતમાં લમ્પી વાયરસે હાહાકાર મચી જવા પામ્યો છે. અનેક પશુઓના મોત થતાં જીવદયાપ્રેમીઓની લાગણી દુભાઇ રહી છે.
ત્યારે લમ્પી વાયરસથી પશુઓને બચાવવા માટે સરકાર દ્વારા રસી મૂકવામાં આવી રહી છે. સાથે સાથે અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ આવી રહી છે.
ત્યારે સોમવારે ડીસા તાલુકાના રાણપુર આથમણાવાસમાં મેલડી ધામ મિત્ર મંડળ રાણપુર દ્વારા લમ્પી વાયરસથી પીડાતી ગાયો માટે ગૌ માતાને બચાવવા સતત પાંચમી વખત દેશી આયુર્વેદીક લાડુ 500 થી
કિલોના લાડુ જડીબુટ્ટીના આયુર્વેદીક વસ્તુથી બનાવી મેલડી ધામ મિત્ર મંડળ ગૃપના સભ્યો અને ગામના યુવાનો તનતોડ મહેનત કરી ગામમાં રખડતી તમામ ગાયોને લાડુ ખવડાવી રહ્યા છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!