ફરી શું કામ કરાયું આયોજન ? ભાજપ ના જૂથવાદ વચ્ચે ફરી પાટીલ ની હાજરીમાં દહીંહાંડી નો કાર્યક્રમ

- Advertisement -
Share

તાપી જિલ્લા ના વ્યારા ભાજપ ના જૂથવાદ વચ્ચે આજે ફરી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ની હાજરીમાં દહીંહાંડી નો કાર્યક્રમ યુવા ભાજપ મોરચા દ્વારા યોજાયો હતો જેમાં મટકી ફોડ કરી જન્માષ્ટમી ની ઉજવણી કરાઈ હતી …

 

પ્રથમ મટી ફોડ કારેક્ર જે તાપી જિલ્લના વ્યારા ખાતે રાખવામાં આવ્યો હતો જ્યાં મુખ્ય અતિથિવિશેષ તરીકે આપણા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ એવા C.R. પાટીલ સાહેબ ઉપસ્તિથ રહ્યા હતા અને સમગ્ર દહીં હાંડી નો કારેક્રમ સફળ રહ્યો પરંતુ રાજનીતિ ક્યાં થઇ જયારે એટ્રોસિટી ની અરજી થઇ એ પણ ભાજપ ના જ વ્યક્તિઓ દ્વારા ભાજપ નાજ મળસ ઉપર ત્યારે ફરી બીજા દિવસે આવોજ એક કારેકર્મ ફરી તાપી જીલ્લાના વ્યારા ખાતે રાખવામાં આવ્યો અને ત્યારે ફરી મુખ્ય અતિથિવિશેષ તરીકે આપણા ભાજપના લોક લાડીલા અધ્યક્ષ સી.આર.પાટીલ પોતે હાજર રહ્યા હતા

 

તાપી જિલ્લા માં જન્માષ્ટમી ના તહેવાર ને લઈ દહીંહાંડી નો કાર્યક્રમ અલગ અલગ સંગઠન દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં ભાજપ નો જૂથવાદ ખુલી ને બહાર આવ્યો છે આ કાર્યક્રમમાં ફરી આજે ભાજપ ના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ભાજપ ના આગેવાનો સહિત ભક્તો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા તો બીજી તરફ ભાજપ ના જૂથવાદ વચ્ચે પ્રદેશ અધ્યક્ષ ને સવાલ કરવામાં આવતા એ મુદ્દે બોલવાનું ટાળ્યું હતું


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!